અગાઉ આપણે પોસ્ટ કેવી રીતે મુકવી અને નવુ પેજ કેવી રીતે ઉમેરવુ તેના વિષે માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે પોસ્ટમા લિંક કેવી રીતે ઉમેરવી તે જોઇએ
પોસ્ટમા લિંક ઉમેરવા માટે સૌ પ્રથમ પોસ્ટ લખો ત્યાર બાદ તમારે જે જ્ગ્યા એ લિંક ઉમેરવી છે તે લખાણ કે ટેક્ષ્ટ સિલેક્ટ કરી વાદળી અક્ષરના Link બટ્ટન પર ક્લિક કરો આ બટન પર ક્લિક કરતાજ તમને વેબસાઇટ નુ Url પુચછે જેમા વેબસાઇટનુ Url કે વેબ અદ્રેસ ટાઇપ કરો અથવા પેસ્ટ કરો
ત્યાર બાદ ઓકે આપો તમારા લખાણ પર લિંક આવી જસે ડેમો માટે જુઓ મે અહિ નીચેના લખાણ પર મારા બ્લોગ ની લિંક મુકી છે
અહિ ક્લિક કરો
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભાર
No comments:
Post a Comment