4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 21, 2016

How To Start Wordpad

અગાઉની પોસ્ટમા આપણે નોટપેડ વિષે  જોયુ આજે આપણે Windows-7 મા Wordpad કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Wordpad  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

રીત-1
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો જેમા All Programs પર ક્લિક કરો All Programsની અંદર Accessories પર ક્લિક કરો જેમા Wordpad પર ક્લિક કરો એટલે Wordpad ખુલી જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો                                   

ચિત્ર ન.1

ચિત્ર ન.2

ચિત્ર ન.3

ચિત્ર ન.4


રીત-2 
સૌ પ્રથમ Windows Key + R પ્રેસ કરો એક Run Box ખુલસે જેમા અંગ્રેજીમા ટાઇપ કરો Wordpad અને ત્યારબાદ OK પર ક્લિક કરો એટલે Wordpad ખુલી જસે 
જુઓ નીચેનુ ચિત્ર 

આભાર 
હવે પછીની પોસ્ટમા Wordpad ની વિવિધ મેનુ બાર ની સમજ મેળવિસુ

No comments:

Post a Comment