અગાઉની પોસ્ટમા આપણે ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક્ કરો
જે કાર્ય Notepad મા મેનુની મદદથી થાય છે તે જ કાર્ય Wordpad મા વિવિધ સિમ્બોલની મદદથી થાય છે બસ ફર્ક માત્ર એટલો જ કે Notepad મા અલગ મેનુ અને સબમેનુ હોય છે જ્યારે Wordpadમા મેનુ અને સબમેનુની જ્ગ્યાએ સિમ્બોલ હોય છે
Wordpad ના Home મેનુમા વિવિધ ચાર કેટેગરીમા સિમ્બોલ હોય છે જેમા
પ્રથમ Clipbord હોય છે જેમાથી કટ કોપી અને પેસ્ટ ના સિમ્બોલ હોય છે અને જેની મદદથી સિલેક્ટ કરેલ લખાણ ને કટ કોપી કે પેસ્ટ કરી શકાય છે
બીજો વિભાગ ફોન્ટનો હોય છે જેના દ્વારા ફોંટ તેમજ ફોંટ સાઇઝ કલર બ્રેક્ગ્રાઉંડ કલર અક્ષર નાના મોટી તેમજ અક્ષર કે લખાણ બોલ્ડ ઇટાલિક કે નીચે લાઇન વગેરે જેવા ફેરફારો કરી શકાય છે
ત્રીજા વિભાગ મા પેરેગ્રાફ ને લગતા સિમ્બોલ હોય છે જેની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ટેક્ષટ ડાબી કે જમણી બાજુ અથવા વચ્ચે રાખી સકાય છે તેમજ બુલેટ એંડ નમ્બર ઉમેરી શકાય છે તેમજ ચિત્ર સમય અને તારીખ વગેરે ઉમેરી શકાય છે
ચોથો વિભાગ એડીટીંગ નો છે જેમા કોઇ શબ્દ કે લખાણ શોધી શકાય છે કોઇ શબ્દ કે લખાણ ની જગ્યાએ નવો શબ્દ ઉમેરી શકાય છે તેમજ બધુ લખાણ એક સાથી સિલેક્ટ કરવા માટેના સિમ્બોલ હોય છે
વધુ માહિતી માટે નીચે બધા સિમ્બોલ નો ઉપયોગ અને તેની ટુંકી માહિતી માટે ચિત્ર મુકેલ છે જેનો જિણવટ પુર્વક અભ્યાસ કરસો તો પણ ખ્યાલ આવી જસે
જુઓ નીચેનુ ચિત્ર ન.1
Wordpad મા Home પછી View મેનુ આવે છે
આ View મેનુની સમજ નીચે મુજબ છે
Wordpad ના View મેનુમા પણ વિવિધ સિમ્બોલ આવેલા હોય છે અને તેનો ઉપયોગ સબ મેનુ તરીકે થાય છે જેમા ઝૂમ ઇન લખાણ ને મોટી સાઇઝમા જોવા માટે તેમજ નાની સાઇઝ મા જોવા માટે ઝૂમ આઉટ તથા ડીફોલ્ટ સાઇઝ મા જોવા માટે 100% જેવા સિમ્બોલ હોય છે તેમજ રૂલર અને સ્ટેટસબાર ને ચાલુ કે બંધ કરવા માટેના તથા વર્ડ રેપ અને મેસર્સ યુનીટ માટેના સિમ્બોલ હોય છે
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર સિમ્બોલ અને તેનો ઉપયોગ
અહિ Wordpad ની સમ્પુર્ણ માહિતી પૂરી થાય છે આશા રાખુ છુ કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રશ્ન હોય તો આપ Comment Box મારફત પુછી શકો છો
આભાર
આજે આપણે Wordpad ના Home મેનુની સમજ મેળવિસુ
Wordpad ના Home મેનુ મા વિવિધ સિમ્બોલ હોય છે અને આ સિમ્બોલ જ મેનુનુ કામ કરે છેજે કાર્ય Notepad મા મેનુની મદદથી થાય છે તે જ કાર્ય Wordpad મા વિવિધ સિમ્બોલની મદદથી થાય છે બસ ફર્ક માત્ર એટલો જ કે Notepad મા અલગ મેનુ અને સબમેનુ હોય છે જ્યારે Wordpadમા મેનુ અને સબમેનુની જ્ગ્યાએ સિમ્બોલ હોય છે
Wordpad ના Home મેનુમા વિવિધ ચાર કેટેગરીમા સિમ્બોલ હોય છે જેમા
પ્રથમ Clipbord હોય છે જેમાથી કટ કોપી અને પેસ્ટ ના સિમ્બોલ હોય છે અને જેની મદદથી સિલેક્ટ કરેલ લખાણ ને કટ કોપી કે પેસ્ટ કરી શકાય છે
બીજો વિભાગ ફોન્ટનો હોય છે જેના દ્વારા ફોંટ તેમજ ફોંટ સાઇઝ કલર બ્રેક્ગ્રાઉંડ કલર અક્ષર નાના મોટી તેમજ અક્ષર કે લખાણ બોલ્ડ ઇટાલિક કે નીચે લાઇન વગેરે જેવા ફેરફારો કરી શકાય છે
ત્રીજા વિભાગ મા પેરેગ્રાફ ને લગતા સિમ્બોલ હોય છે જેની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કે ટેક્ષટ ડાબી કે જમણી બાજુ અથવા વચ્ચે રાખી સકાય છે તેમજ બુલેટ એંડ નમ્બર ઉમેરી શકાય છે તેમજ ચિત્ર સમય અને તારીખ વગેરે ઉમેરી શકાય છે
ચોથો વિભાગ એડીટીંગ નો છે જેમા કોઇ શબ્દ કે લખાણ શોધી શકાય છે કોઇ શબ્દ કે લખાણ ની જગ્યાએ નવો શબ્દ ઉમેરી શકાય છે તેમજ બધુ લખાણ એક સાથી સિલેક્ટ કરવા માટેના સિમ્બોલ હોય છે
વધુ માહિતી માટે નીચે બધા સિમ્બોલ નો ઉપયોગ અને તેની ટુંકી માહિતી માટે ચિત્ર મુકેલ છે જેનો જિણવટ પુર્વક અભ્યાસ કરસો તો પણ ખ્યાલ આવી જસે
જુઓ નીચેનુ ચિત્ર ન.1
Wordpad મા Home પછી View મેનુ આવે છે
આ View મેનુની સમજ નીચે મુજબ છે
Wordpad ના View મેનુમા પણ વિવિધ સિમ્બોલ આવેલા હોય છે અને તેનો ઉપયોગ સબ મેનુ તરીકે થાય છે જેમા ઝૂમ ઇન લખાણ ને મોટી સાઇઝમા જોવા માટે તેમજ નાની સાઇઝ મા જોવા માટે ઝૂમ આઉટ તથા ડીફોલ્ટ સાઇઝ મા જોવા માટે 100% જેવા સિમ્બોલ હોય છે તેમજ રૂલર અને સ્ટેટસબાર ને ચાલુ કે બંધ કરવા માટેના તથા વર્ડ રેપ અને મેસર્સ યુનીટ માટેના સિમ્બોલ હોય છે
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર સિમ્બોલ અને તેનો ઉપયોગ
અહિ Wordpad ની સમ્પુર્ણ માહિતી પૂરી થાય છે આશા રાખુ છુ કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રશ્ન હોય તો આપ Comment Box મારફત પુછી શકો છો
આભાર
No comments:
Post a Comment