4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 1, 2016

Basic Compyuter & It's Parts

         કમ્પ્યુટર એ ગણતરી કરવા માટે તેમજ વિવિધ કામોમા ખુબજ ઉપયોગી છે આજના આધુનીક યુગમા કમ્પ્યુટર વગર કોઇપણ કાર્ય જાણે કે અશક્ય છે આ કમ્પ્યુટર ના વિવિધ ભાગો કે જેને જોઇ શકાય છે અને સ્પર્શી શકાય છે તેને હાર્ડવેર કહેવામા આવે છે જેવાકે કી બોર્ડ મોનિટર માઉસ સી.પી.યુ. વગેરે 
આ હાર્ડવેર ની માહિતી નીચે મુજબ છે 
જુઓ નીચેના ચિત્રો 











1.Moniter : મોનિટર એ ટી.વી.ના પડદા જેવુ હોય છે મોનિટર ના ત્રણ પ્રકાર છે 
એક CRT (Cethod Re Tuybe) મોનિટર જે વધુ જગ્યા રોકે છે અને વધુ પાવર લે છે પરંતુ રિઝલ્ટ ચોખ્ખુ આપે છે 
બીજુ LCD (Licvid Crital Dispalay) જે ઓછી જગ્યા રોકે છે અને પાવર ની પણ બચત કરે છે 
ત્રીજુ છે LED જે પ્રમાણમા સરખુ તેમજ LCD કરતા બધી રીતે રિઝલ્ટ મા ઉંચી ગુણવતા વાળુ હોય છે 
મોનિટર નો ઉપયોગ માહિતી જોવા માટે થાય છે માટે તેને આઉટ્પુટ ડિવાઇસ કહે છે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 


2.Key Bord: કિ બોર્ડ એ કમ્પ્યુટર મા માહિતી ઇનપુટ કરવા માટે વપરાય છે આથી તે ઇનપુટ ડિવાઇસ પણ કહેવાય છે કિ બોર્ડ મા 12 ફંકશન કી હોય છે એ થી ઝેડ સુધીની આલ્ફાબેટીક કી હોય છે તેમજ 0થી9 શુધીની નમરિક કી તેમજ વિવિધ કંટ્રોલ કી અને એંટર કી હોય છે કી બોર્ડ્મા સામન્ય રીતે 106થી120 જેટલી કી હોય છે જેનો અલગ અલગ કાર્ય માટે ઉપયોગ થાય છે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો


3.Mouse: માઉસ એ પણ કિ બોર્ડ ની જેમ ઇનપુટ ડિવાઇસ છે માઉસમા બે બટન અને એક વચ્ચેની ગરેડી એમ કુલ ત્રણ બટન હોય છે જેને રાઇટ ક્લિક લેફ્ટ ક્લિક અને સ્ક્રોલિંગ બટન પણ કહે છે 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


4.Speekar: સ્પીકર નો ઉપયોગ કમ્પ્યુટરમા અવાજ સામ્ભળવા માટે થાય છે આથી તેને આઉટપુટ ડિવાઇસ કહે છે 


5.C.P.U.: C.P.U. એ કમ્પ્યુટરનુ મગજ છે C.P.U. વગરનુ કમ્પ્યુટર એ માત્ર પ્રાણ વગરના શરીર જેવુ છે 
C.P.U. વગર કમ્પ્યુટરમા કોઇ કાર્ય થઇ શકતુ નથી C.P.U. સાથે  કમ્પ્યુટરના દરેક  ભાગને વાયરથી જોડવામા આવે છે  અને C.P.U. એ દરેક ભાગનુ નિયંત્રણ કરે છે આમ C.P.U. વગરના કમ્પ્યુટરની કલ્પના કરવી વ્યર્થ છે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 






અહિ કમ્પ્યુટરના હાર્ડવેર ની માહિતી પુરી થાય છે હવે પછીની પોસ્ટમા આપણે સોફ્ટ્વેરની માહિતી મેળવિસુ

આભાર 

No comments:

Post a Comment