4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 4, 2016

basic compyuter softwer knowlege

આપણે અગાઉના પોસ્ટમા કોમ્પ્યુટર ના બેઝિક જ્ઞાન અને તેના ભાગો એટલે કે હાર્ડ વેર ની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 

આજે આપણે સોફ્ટ્વેર ની માહિતી મેળવિએ
સામાન્ય રીતે સોફ્ટ્વેર એ કોમ્પ્યુટરનો એવો ભાગ છે કે જેને સ્પર્શી શકાતો નથી આમ છતા એ કાર્ય કરે છે જેમ ઇશ્વરને જોઇ શકાતા નથી આમ છતા ઇશ્વર છે તેની અનુભુતી થાય છે તેવીજ રીતે સોફ્ટ્વેરને જોઇ શકાતા નથી પણ તેની અનુભુતી અને કાર્ય થાય છે 

સોફ્ટવેરના બે પ્રકાર છે.
(1) સિસ્ટમ સોફ્ટ્વેર 
(2) એપલિકેશન સોફ્ટ્વેર




(1) સિસ્ટમ સોફ્ટ્વેર: સિસ્ટમ સોફ્ટ્વેરને ઓપરેટીંગ સિસ્ટમ કહેવામા આવે છે જે હાર્ડવેર અને એપલીકેશન સોફ્ટ્વેરને જોડવાનુ કામ કરે છે કોઇપણ કોમ્પ્યુટરમા હાર્ડ્વેર હોય પરંતુ ઓપરેટીંગ સિસ્ટમ (સિસ્ટમ સોફ્ટ્વેર) ના હોય તો કોમ્પ્યુટર પોતાનુ કાર્ય કરી શકતુ નથી આમ કોઇ પણ કોમ્પ્યુટરમા હાર્ડ્વેર અને ઓપરેટીંગ સિસ્ટમ (સિસ્ટમ સોફ્ટ્વેર) હોવા જોઇએ 

ઓપરેટીંગ સિસ્ટમ (સિસ્ટમ સોફ્ટ્વેર) ના ઉદાહરણો 
Vista
M S DOS   (Disk Opareting Sisteam)
window XP2,window XP3
Window -7
Window -8
Window -10
વગેરે છે 

(2) એપલિકેશન સોફ્ટ્વેર: એપલીકેશન સોફ્ટ્વેર એ કોઇ પણ કાર્ય કરવા માટે બનાવેલ સોફ્ટ્વેર છે તમારે જે પ્રકાર નુ કાર્ય કોમ્પ્યુટર પાસેથી કરાવવુ છે તે પ્રકારનુ એપલીકેશન સોફ્ટ્વેર તમારા કોમ્પ્યુટરમા ઇંસ્ટોલ કરવુ પડે છે એપલીકેશન સોફ્ટ્વેર ઘણી પ્રકારના અને ઘણા બધા હોય છે જેમકે 
M S Office જેમા લખાણ માટે વર્ડ ગણતરી માટે એક્સેલ અને પ્રેઝન્ટેશન માટે પાવર પોઇન્ટ વગેરે હોય છે આ ઉપરાંત Mp3 Cutter ,Video Pad ,Telly , Adobe Reader ,Photo shops, photo Shine, All Mediya Servaer , All conwerter, Pica, Opera, Mozila Firefox, Format Fectory, Net Protecter, CClener, Disk Clin Up , Diual Up , Total Video Player , Vlc , Winmap, google earth, google map, Facebook mesenger, વગેરે આમ તો આ યાદી ઘણી લામ્બી ચાલે પરંતુ આપણે માત્ર ઉદાહરણ પુરતી જ યાદી લખેલ છે 
ટુંકમા જેને જે પ્રકારનુ કાર્ય કરવાનુ છે તે પ્રકારના એપલીકેશન સોફ્ટ્વેર ની જરૂર પડે છે જેમેકે કોઇ વિડિયો સુટીંગ નુ કાર્ય કરતા હોય તો તેને મેસ્સી મિક્ષસર વિડિયો પેડ એડીટર વગેરેની જરૂર પડે કોઇ ફોટા ને લગતુ કામ હોય તો તેના માટે Adobe photo shop ની જરૂર પડે ધંધાના હિસાબ કિતાબ માટે ટેલી તેમજ ઇન્ટર નેટ ના કામમા Opera,googl chorum, mozila Firefox વગેરેની જરૂર પડે 

આશા છે કે આપને સોફ્ટ્વેર ની માહિતી સમજાઇ ગઇ હસે .

આભાર

No comments:

Post a Comment