4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 29, 2016

Font Stayle

આપણે અગાઉની પોસ્ટમા પે પલ અકાઉન્ટ કેવી રીતે બનાવવુ તેની જાણકારી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 
આજે આપણે કોઇ પણ વેબસાઇટ કે બ્લોગ ના અક્ષરો નાના મોટા કેવી રીતે કરવા તેની માહિતી મેળવિએ 

ઘણી વાર કોઇ વેબ સાઇટ કે બ્લોગના અક્ષરો ખુબ નાના હોય છે જેથી આપણને તે વાંચવામા તકલીફ પડે છે   વળી ઘણી વાર અક્ષરો ખુબ મોટા હોય છે જેમા આપણે કોઇ જાજો ફેરફાર તો કરી સકતા નથી પરંતુ થોડીક ટેકનીકલ ટ્રીક અપનાવીને અક્ષરો નાના કે મોટા કરી સકાય છે 

જો અક્ષરો ખુબ નાના હોય અને તેને મોટા કરવા હોય તો કી બોર્ડ પરથી ctrl + એટલે કે કન્ટ્રોલ બટન દબાવી રાખી + (પલસ) બટ્ટન દબાવો આથી અક્ષરો મોટા થતા જસે 

જો અક્ષરો ખુબ મોટા હોય અને તેને નાના કરવા હોય તો કી બોર્ડ પરથી ctrl - એટલે કે કન્ટ્રોલ બટન દબાવી રાખી - (માઇનસ) બટન દબાવો આથી અક્ષરો નાના થતા જસે 

આ ફોંટ ને મુળ સાઇઝમા લાવવા માટે ctrl 0 નો ઉપયોગ કરી સકાસે 

ખુદ ટ્રાઇ કરી જુઓ અને મજા માણો મનપસન્દ અક્ષરોની 

જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પસસંક બનો 
આભાર 

No comments:

Post a Comment