4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 16, 2016

How To Creat Whatsapp Account

અત્યારે હાલના સમયમા બધા પાસે એન્દ્રોઇડ મોબાઇલ હસે અને તેમા બધા ફેસબુક વ્હોટશોપ વગેરે વાપરતા હસે તો આજે આપણે આ એન્દ્રોઇડ મોબાઇલમા Whatsapp Account કેવી રીતે બનાવવુ તેની માહીતી જોઇએ
આ માટે સૌ પ્રથમ તમારા એન્દ્રોઇડ મોબાઇલમા Whatsapp એપ ઇન્સ્ટોલ કરો અને ત્યાર બાદ આ એપ ઓપન કરો

1. હવે Agree and continue બટન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

2. હવે મોબાઇલ નમ્બર લખો અને પછી ઓકે આપો 
3. હવે તમે લખેલ મોબાઇલ બરાબર છે કે નહી તેની પુષ્ટિ માટે એક ડાયલોગ બોક્ષ ખુલસે જો તમે લખેલ મોબાઇલ નમ્બર યોગ્ય જ હોય તો ઓકે આપો અને જો મોબાઇલ નમ્બર લખવામા ભુલ થઇ હોય તો EDIT પર ક્લિક કરી ભુલ સુધારો અને ઓકે આપો જુઓ નીચેનુ ચિત્ર 

4. હવે તમારા મોબાઇલમા એક કોડ આવસે તે કોડ લખો જો કોડ ના આવે તો કોલ મી નામના બટન પર ક્લિક કરો ખાસ ધ્યાન રાખો કે જો બે પાંચ મિનિટ રાહ જોવા છતા કોડ ના આવે તોજ કોલ મી બટન પર ક્લિક કરજો જુઓ નીચેનુ ચિત્ર 

5. હવે વ્હોટ્શોપના ડેટા ગૂગલ ડ્રાઇવ પર લેવા હોય તો GIVE PERMITION પર ક્લિક કરો અને જો આવી કોઇ ઝંઝટ મા ના પડવુ હોય તો SKIP પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


6. હવે પ્રોફાઇલ ફોટો ફોનમાથી સિલેક્ટ કરી સેટ કરો ત્યારબાદ તમારૂ નામ લખો અને ત્યારબાદ છેલ્લે NEXT પર ક્લિક કરો 

7. હવે Continue બટન પર ક્લિક કરો બસ થોડીજ વારમા આપનુ વ્હોટશોપ ચાલુ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 
વધુ માહીતી હવે પછીની પોસ્ટમા મેળવિસુ

No comments:

Post a Comment