4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 22, 2016

How To set Profile Pictur in Whatsapp

આપણે અગાઉની પોસ્ટમા વ્હોટશોપ એકાઉન્ટ કેવી રીતે બનાવવુ તેની માહીતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે વ્હોટશોપ પ્રોફાઇલ પિકચર કેવી રીતે બદ્લવુ અથવા સેટ કરવુ તેની માહિતી મેળવિએ 

 આ માટે સૌ પ્રથમ Whatsapp ખોલો અને ઉપર અથવા નીચે એક ત્રણ ટપકા વાળો સિમ્બોલ દેખાસે જેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


 હવે જે મેન્યુ ખુલેસે તેમા સૌથી નીચે Settings નો ઓપસન હસે તેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર ન.2
આ setings ના ઓપસનમા વિવિધ બિજા ઓપસન દેખાસે જેમાથી Profile ઓપસન પર ક્લિક કરો વદુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


 હવે નીચે અથવા ઉપર એક પેન્સિલ આકારનો સિમ્બોલ હસે તો આવા બે સિમ્બોલ હસે જેમા સામે ફોટો છે અથવા ફોટો સેટ કરીલ નહી હોય તો ફોટા જેવો આકાર દેખાતો હસે તેની સામેનો પેન્સિલ આકારના સિમ્બોલ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

હવે Gallry અથવા Camera માથી તમારી પસન્દગીના ચિત્ર કે ફોટા પર ક્લિક કરો અને ફોટો કે ચિત્ર ખુલે એટલે તેને વ્યવસ્થિત ગોઠવી લો અને ત્યારબાદ OK પર ક્લિક કરો એટલે તે ફોટો કે ચિત્ર તમારા વ્હોટશોપનુ પ્રોફાઇલ પિકચર બની જસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
વધુ માહીતી હવે પછીની પોસ્ટમા મેળવિશુ
આભાર 



No comments:

Post a Comment