4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 24, 2016

Ms Office Word 2003 Insert menu

આપણે આગળની પોસ્ટમા Ms Office Word 2003મા View menu ની સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો

આજે આપણે Ms Office Word 2003મા Insert મેનુની સમજ મેળવીસુ Insert menu ની મદદથી મેનુના નામ પ્રમાણે વિવિધ ઓબજેક્ટ્સ ઇન્સર્ટ એટલે કે ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


Insert Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Break: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ બ્રેક ઉમેરી સકાય છે જ્યા બ્રેક ઉમેરીએ ત્યાથી આગળનુ પેઇજ સ્ટાર્ટ થાય છે આ ઓપસનથી page break,column break,text wrapping break તેમજ Next page,Continuos,Even page,Odd page વગેરે જેવા બ્રેક ઉમેરી સકાય છે.વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર.


2.Page Numbers:  Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમાઉપર કે નીચે ડાબી,જમણી,વચ્ચે કે સિલેક્ટેડ જ્ગ્યાએ પેઇજ નમ્બર ઉમેરી સકાય છે.જુઓ નીચેનુ ચિત્ર


3.Date and Time: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા જ્યા કર્સર છે તે જ્ગ્યાએ સમય અને તારીખ ઉમેરી સકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર

4.Auto Text: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા Auto Text એટલે કે ત્યાર લખાણ ઉમેરી શકાય છે તેમજ આપને જેની જરૂર છે તે ઓપસન અને તે લખાણ સિલેક્ટ કરી ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


5.Field: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ ફિલ્ડ ઉમેરી સકાય છે જેમા તારીખ અને સમય વિવિધ ફોર્મુલા ઓટો ટેક્ષ્ટ વગેરે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

6.Symbol: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ સિમ્બોલ કેરેક્ટર કે અમુક સ્પેશિયલ અક્ષરો ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


7.Comment: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સિલેક્ટેડ લખાણ પર કોમ્મેંટ ઉમેરી સકાય છે.

8.Reference: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા Footnote,Caption, Cross-reference અને Index and Tables ઉમેરી સકાય છે આ સબ મેનુ પરે ક્લિક કરતા એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા યોગ્ય માહીતી ભરી ઉપર ના સબમેનુ મુજબ જે તે આઇટમ ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

9.Web Component: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વેબ કોમ્પોનેટ ઉમેરી સકાય છે કે જોઇ સકાય છે જો આ મેનુ ઘાટા કલર મા હસે તોજ કાર્ય કરસે

10.Picture: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ ચિત્ર ઉમેરી સકાય છે. જેમા ક્લિપ આર્ટ ,ફાઇલમાથી કોઇ ચિત્ર, વિવિધ તૈયાર આકારો,વર્ડ આર્ટ,  કોઇ દોરીને ચિત્ર ,સ્કેન કરેલ કે કેમેરામાથી લિધેલ ચિત્ર તેમજ ચાર્ટ વગેરે ઉમેરી સકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર.

11.Diagram: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ પ્રકારના ડાયાગ્રામ એટલે કે યોગ્ય રીતે સમજી સકાય તે પ્રકારનો ચાર્ટ ઉમેરી સકાય છે.જુઓ નીચેનુ ચિત્ર


12.Text Box: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા એક ટેક્ષ્ટબોક્ષ ઉમેરી સકાય છે.

13.File: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વર્ડમા અગાઉ બનાવેલી કોઇ ફાઇલ insert કરી સકાય છે.

14.Object: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ ઓબ્જેક્ટ એટલે કે ફાઇલ કે ડોક્યુમેન્ટ તેમજ ફોટો ઉમેરી સકાય છે આ માટે તમારે જે પ્રકારની ફાઇલ કે ઓબ્જેક્ટ ઉમેરવો છે તે પ્રકાર સિલેક્ટ કરો અને ત્યારબાદ ઓકે આપો ત્યાર પછી ખુલેલા ડાયલોગ બોક્ષમાથી સિલેક્ટ કરેલ પ્રકાર મુજબ ફાઇલ કે ફોટો સિલેક્ટ કરી ઓકે આપો એટલે તે આવી જસે જુઓ નીચેનુ ચિત્ર


15.Bookmark: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા બુકમાર્ક ઉમેરી સકાય છે અને ડીલીટ કરી સકાય છે.
16.Hyperlink: Insert Menu ના સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા હાયપર લિંક ઉમેરી સકાય છે બે ફાઇલ ને  જોડી સકાય છે તેમજ વેબપેજ સાથે લિંક કરી સકાય છે . જેની શોર્ટ કટ કી ctrl+k છે જુઓ નીચેનુ ચિત્ર

આભાર


1 comment:

  1. i am a movie addict and i watch a lot of movie in just one night, the greatest movie for me is Somewhere In Tome~ visit this site

    ReplyDelete