4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 26, 2016

Ms Office OutLook 2003 Edite menu

આપણે આગળની પોસ્ટમા Ms OutLook 2003 મા Filemenu ની સમજ મેળવી  આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે Ms OutLook 2003 નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Ms OutLook 2003મા Editing  એટલે કે સુધારા વધારા કરી શકાય છે .


Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
1.Undo જેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે

2.Redo: આની મદદથી છેલ્લે કરેલા ટાઇપીંગ ને બિજીવાર એમનુ એમ ટાઇપ કરી શકાય છે જેની શોર્ટ કટ કી ctrl+Y છે.
3.Cut: Cut menu ની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કટ કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ ખસેડી શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+X છે .

4.Copy :  આ મેનુની મદદથી સિલેક્ટ કરેલ લખાણ કોપી કરી શકાય છે એટલે કે એક જગ્યાએથી કોપી કરી બીજી જગ્યાએ લઇ જઇ શકાય છે જેની સોર્ટ કટ કી Ctral+C છે
5.Office Clipboard: આ મેનુની મદદથી Ms PowerPoint 2003 મા એક 24 સ્ટેપનુ ક્લિપ બોર્ડ ખુલેસે જેની મદદથી વિવિધ કાર્ય ખુબજ સરળતાથી કરી શકાય છે.

6.Paste
  આ મેનુની મદદથી કટ કરેલ લખાણ કે કોપી કરેલ લખાણ ને પેસ્ટ કરી સકાય છે એટલે કે કટ કે કોપી કરેલ લખાણ બિજી જ્ગ્યાએ લખી કે ખસેડી શકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+V છે.

7.Select All : આ મેનુ પર ક્લિક કરવાથી બધે બધુ લખાણ એક સાથે સિલેક્ટ થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+A   છે.


8.Delete:  આ મેનુની મદદથી સિલેક્ટેડ લખાણ કે ફોલ્ડર ડીલીટ કરી સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+D છે.


9.Move To Folder: આ મેનુની મદદથી લખાણ કે બનાવેલ કોઇપણ ફાઇલ કેલેંડર મેઇલ વગેરે ફોલ્ડર મા ખસેડી સકાય છે . જેની સોર્ટ કટ કી Ctrl+Shift+v છે.
10.Copy To Folder:  આ મેનુની મદદથી લખાણ કે બનાવેલ કોઇપણ ફાઇલ કેલેંડર મેઇલ વગેરે ફોલ્ડર મા કોપી કરી  સકાય છે .
11.Mark As Read:  આ મેનુની મદદથી ઇન્બોક્ષમા જે મેસેઝ વાંચેલા છે તેને માર્ક કરી સકાય છે.

12.Mark As Unread:  આ મેનુની મદદથી ઇન્બોક્ષમા જે મેસેઝ વાંચેલા નથી એટલેકે વાંચવાના બાકી છે તેને માર્ક કરી સકાય છે.
13.Mark As Allread:  આ મેનુની મદદથી ઇન્બોક્ષમા જેટલા મેસેઝ વાંચેલા છે તેને બધાને માર્ક કરી સકાય છે.
14.Caterises:  આ મેનુની મદદથી વિવિધ કેટેગરી સિલેક્ટ કરી સકાય છે તેમજ કેટેગરી વાઇઝ ગોઠવણી કરી સકાય છે.

અહિ Ms OutLook 2003 નુ Edit મેનુ પુરુ થાય છે આશા છે કે Ms OutLook 2003 નુ Edit મેનુ આપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમ છતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી

આભાર 

No comments:

Post a Comment