આજે આપણે Ms Office OutLook 2003મા Go મેનુની સમજ મેળવીસુ Go menu ની મદદથી મેનુના નામ
પ્રમાણે OutLookના વિવિધ વિભાગો પર જઇ
સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
Go Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ
છે.
1.Mail: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Mail વિભાગ પર જઇ સકાય છે. જેની
સોર્ટ કટ કી Ctrl+1 છે. જેમા મેઇલ મોક્લી સકાય
છે તેમજ આવેલ મેઇલ જોઇ સકાય છે.
2.Calender: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Calender
વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+2 છે. જેમા કેલેંડર જોઇ સકાય છે.
3.Contacts: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Contacts
વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+3 છે. જેમા કોંટેક્ટ ઉમેરી સકાય છે.
4.Task: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Task વિભાગ પર જઇ સકાય છે. જેની
સોર્ટ કટ કી Ctrl+4 છે. જેમા વિવિધ ટાસ્ક બનાવી સકાય છે.
5.Notas: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Notas વિભાગ પર જઇ સકાય છે. જેની
સોર્ટ કટ કી Ctrl+5 છે. જેમા નોન્ધ ઉમેરી સકાય
છે કે લખી સકાય છે.
6.Folder List: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Folder
List વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+6 છે. જેમા બધા ફોલ્ડર જોઇ સકાય છે. જે તે ફોલ્ડર
પર જઇ સકાય છે .
7.Shortcut: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Shortcut
વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+7 છે. જેમા નવુ ગ્રુપ બનાવી સકાય છે. અને નવુ સોર્ટ
કટ બનાવી સકાય છે.
8.Journal: Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Journal
વિભાગ પર જઇ સકાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+8 છે. જેમા વિવિધ વ્યુ મુજબ સોર્ટીંગ કરી સકાય છે.
9.Folder:
Go Menu ના આ સબમેનુની મદદથી OutLook ના Folder વિભાગ પર જઇ સકાય છે. જેની
સોર્ટ કટ કી Ctrl+Yછે. જેમા જે તે ફોલ્ડર પર
જઇ સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
આભાર
No comments:
Post a Comment