View મેનુની મદદથી
ડોક્યુમેન્ટ્નો વ્યુ ચેંજ કરી શકાય છે
View મેનુના વિવિધ સબમેનુ નીચે
મુજબ છે.
1.Arrange By: આ મેનુની મદદથી Document ને વિવિધ
રીતે ગોઠવી સકાય છે . જેમકે તારીખ વાઇઝ,સાઇઝ વાઇઝ,પ્રકાર વાઇઝ,કેટેગરી વાઇઝ વગેરે
મુજબ ઘણી પ્રકારે એરેંજ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
2.Navigation Pane: આ મેનુની મદદથી Navigation Pane ને ચાલુ કે બંધ કરી સકાય છે. જેની સોર્ટ કટ કી Alt+F1 છે.
3.Reading Pane: આ મેનુની મદદથી Reading Pane ને ચાલુ કે બંધ કરી સકાય છે. તેમજ તેને જમણી
બાજુ કે નીચે રાખી સકાય છે.
4.Auto Priews: આ ઓપસનની મદદથીફાઇલનો ઓટો પ્રીવ્યુ જોઇ સકાય છે.
અને આ મેનુની મદદથી ઓટો પ્રીવ્યુ ચાલુ કે બંધ કરી સકાય છે.
5.Expand/Callous Grups: આ મેનુની મદદથી ગ્રુપને એક્ષપેંડ કે
કોલોઅપ્સ કરી સકાય છે .
6.Reminder Window : આ મેનુની મદદથી વિંડો મા નવુ રીમાઇન્ડર
સેટ કરી સકાય છે.
7.Refresh: આ મેનુની મદદથી વિંડોને રીફ્રેશ કરી સકાય
છે . જેની સોર્ટ કટ કી F5 છે.
8.Toolbars: આ મેનુની મદદથી Document મા વિવિધ ટુલબાર ઉમેરી
શકાય છે. જેવાકે Formating ,Standard tool bar, web tools વગેરે જેવા ટુલ બાર ઉમેરી
શકાય છે.
9.Status Bar : આ મેનુની મદદથી Status
Bar ને ચાલુ અથવા બંધ કરી સકાય છે.
આભાર
No comments:
Post a Comment