4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 10, 2016

How To Download Aadharkard

નમસ્કાર 
     વાચક મિત્રો 
આધાર કાર્ડમા આધાર કાર્ડ મોબાઇલ નંબર એ ખુબજ જરૂરી અને અગત્યનો છે આધાર કાર્ડ કઢાવતી વખતે મોબાઇલ નમ્બર આપેલ હસે જ કદાસ સરત ચુંકથી ના આપેલ હોય કે ભુલથી ઓપરેટરે લખેલ નાહોય તો આપણે તેને કેવી રીતે એડ કરવો તેના સ્ટેપ આપણે જુની પોસ્ટમા જોયા આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો  

          આજે આપણે આપણુ આધાર કાર્ડ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરી સકાય તેના વિષે માહિતી જોઇએ 

સ્ટેપ-1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી આધાર કાર્ડની ઓફિસિયલ વેબસાઇટ ઓપન કરો તે માટે  અહિ ક્લિક કરો 

સ્ટેપ-2. હવે તેમા તમારા આધાર કાર્ડનો નોન્ધણી નમ્બર એટલે કે Enrolment Id No અથવા Aadhar kard no અને તમારુ પુરૂ નામ પીન કોડ નંબર અને ચોરસ ખાનામા દેખાતા કેપ્સા અને મોબાઇલ નંબર નાખી Get One Time Password પર ક્લિક કરો અને ત્યાર બાદ તમારા મોબાઇલમા કે તમે લખેલ મોબાઇલ પર એક OTP એટલે કે વન ટાઇમ પાસવર્ડ આવસે જેને Enter OTP ના ખાનામા લખો અને પછી છેલ્લે Validate & Download પર ક્લિક કરો એટલે આધાર કાર્ડ ડાઉનલોડ થઇ જસે વધુ માહિતી માટે  જુઓ નીચેનુ ચિત્ર 


સ્ટેપ-3. બસ હવે ડાઉનલોડ કરેલ ફાઇલ ઓપન કરો તમે ડાઉનલોડ કરેલ આધાર કાર્ડને PDF  ફાઇલમા જોઇ સકાસે 

આભાર 


No comments:

Post a Comment