4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 13, 2016

How Edite Excel Sheet withe one of all

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા પ્રિન્ટર પ્રોબ્લેમ્બ્સ અને તેના ઉપાયો વિશે માહિતી મેળવી
 આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
  આજે આપણે એક્સેલ મા એક સાથે એક થી વધુ વર્ક શીટ મા એક સરખુ કાર્ય કે કોઇ સુધારા વધારા કરવા હોય તો તે એક સાથે એક્થી વધુ વર્ક શીટમા કેવી રીતે કરી સકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ કિ- બોર્ડની Shift કિ દબાવી રાખી તમારે જેટલી વર્ક શીટમા કાર્ય કરવાનુ છે તેને પ્રથમ થી છેલ્લે એમ સિલેક્ટ કરો એટલે કે પ્રથમ અને છેલ્લી શીટ સિલેક્ટ કરી ગ્રુપ કરો બસ હવે તમે પ્રથમ શીટમા જે કાઇ પણ કાર્ય સુધારા વધારા કરશો તે તમામ કાર્ય સુધારા વધારા બધી શીટમા એક સાથે થસે 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 
આભાર

No comments:

Post a Comment