નમસ્કાર
વાચક મિત્રો
અગાઉને પોસ્ટમા નોટપેડ અને પેઇન્ટ આ બે પુસ્તકો એટલે કે ઇ-બૂક્સની લિંક મુકેલ જે આપને ખુબ ઉપયોગી થયા હસે આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે www.mnmeniya.in દ્વારા લખાયેલ બીજા બે પુસ્તકોની માહિતી જોઇએ
જેમા એક પુસ્તક વર્ડ પેડનુ છે જેમા વર્ડપેડના તમામ મેનુ તેમજ જરૂરી બેજિક માહિતી ચિત્ર સહિત અને ગુજરાતી ભાષામા છે
બીજુ પુસ્તક જે બ્લોગીંગ ને લગતુ છે જેમા બ્લોગ કેવી રીતે બનાવવો તેમા પોસ્ટ કેવી રીતે મુકવી નવુ પેઝ કેવી રીતે બનાવવુ અને ડિલીટ કરવુ અને વિજેટ કેવી રીતે ઉમેરવુ તથા બ્લોગ ટેમ્પલેટ અને તેના જરૂરી સેટીંગ આ તમામ વિગતો ચિત્ર સહિત સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે
આશા રાખુ છુ કે આ બન્ને પુસ્તકો આપને ખુબ ઉપયોગી થસે હા આપના સુચનો કે પ્રશ્નો આપ કોમ્મેંટ દ્વારા કે મેઇલ દ્વારા જણાવી સકો આ બન્ને ઇ-બૂક PDF ફોર્મેટમા છે.
આ બન્ને ઇ-બૂકની લિંક નીચે આપેલ છે
Wordpad માટે અહિ ક્લિક કરો
Bloging માટે અહિ ક્લિક કરો
આભાર

No comments:
Post a Comment