4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

MATHS

विस्तरण
1. a x b = ab

2. (a+b)(c+d)
    =a(c+d)+b(c+d)
   =ac+ad+bc+bd

3.(a+b)2=a2+2ab+b2

4.(a-b)2 =a2-2ab+b2

5.(a+b)(a-b) = a2 - b2

6.(x+a)(x+b) =x(x+a)+a(x+a)
                      =x2(x+a)x+ab

સુત્રો

1.નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ =2Лrh=Лdh
2.તળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ =Лr(2h+r)
3.બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ =2Лr(h+r)
4.નળાકારનું ઘનફળ =Лr2h
5.ચોરસની પરિમિતિ =4l
6.લંબ ચોરસની પરિમિતિ =2(l+b)
7.ચોરસનું ક્ષેત્રફળ =lál =l2
8.લંબ ચોરસનું ક્ષેત્રફળ =láb


No comments:

Post a Comment