4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 10, 2026

Annual Exam 2026

   નમસ્કાર 

    વાચક મિત્રો 

  રજા લીસ્ટ ૨૦૨૬ સુરેન્દ્રનગર માટે અહિ ક્લિક કરો 

આજે આપણે નવ માસિક અને દ્વિતીય  સત્રાંત (વાર્ષિક) મુલ્યાંકન કસોટી સમય પત્રક ધોરણ 3 થી 8 ની માહિતી જોઇએ 

નવ માસિક  કસોટી 

ધોરણ 3 થી 8 

કુલ ગુણ 40 

તારીખ 02-02-2026 થી 14-02-2026

ફોર્મેટ pdf 

પરીક્ષા વાર્ષિક 

કુલ ગુણ 

ધોરણ 3 થી 5 માટે 40

ધોરણ 6 થી 8 માટે 80

પરીક્ષા તારીખ 06-04-2026 થી 22-04-2026\

વાર્ષિક પરીક્ષા સમયપત્રક માટે અહિ ક્લિક કરો 







Jan 8, 2026

Holiday list 2026 surendranagar

       નમસ્કાર 

        વાચક મિત્રો 

આપણે ગઈ પોસ્ટમાં ગુજરાત ના કર્મચારીઓ માટે તથા બેંકો માટે રજા ની માહિતી જોઈ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો  

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લાનુ ફરજિયાત અને મરજિયાત રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2026

PDF કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

ફરજીયાત રજા

મરજીયાત રજા

Jan 1, 2026

Holi day list 2026

       નમસ્કાર 

        વાચક મિત્રો 

Holi Day List 2026

જુની પોસ્ટ ધોરણ 10 અને 12 પરીક્ષા સમયપત્રક2026 માટે અહિ ક્લિક કરો 

આજે આપણે વર્ષ 2026 મા જાહેર રજાઓ મરજીયાત રજા તથા બેંક કર્મચારીઓને એટલે કે બેંક્મા ક્યારે રજા રહેસે તેની માહિતી જોઇએ 

Holi Day List 2026

જાહેરાત : 27-11-2025

વિભાગ : સામાન્ય વહિવટ વિભાગ 

ફોર્મેટ : PDF 

પેજ : 4

ભાષા : ગુજરાતી 

Holi Day List 2026

PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

ફરજિયાત રજા 

મરજિયાત રજા 


બેંકોની રજા 


Holi Day List 2026



Dec 13, 2025

STD 10-12 Exam TimeTable 2026

નમસ્કાર 

   મિત્રો   

આજે આપણે Std 10-12 exam time table 2025 નુ સમય પત્રક જોઈએ 

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આ વખતે વહેલી લેવામાં આવનાર છે જે ફેબ્રુઆરી ના અંતમાં શરૂ થશે 

મતદાર યાદીમાંથી નામ શોધવાની માહિતી માટે અહી ક્લિક કરો 

આ બોર્ડની પરીક્ષા Std 10-12 exam time table 2026

ફેબ્રુઆરી 26 થી 16 માર્ચ 2026 ની વચ્ચે લેવાશે 






Exam પ્રેસ નોટિફિકેશન 

Std 10 and 12 exam time table 

ફોર્મેટ pdf એન્ડ jpg 

PDF કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 


Nov 18, 2025

SIR Name Search Online

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આજે આપણે હાલ ચાલી રહેલ SIR મતદાર યાદી સુધારણા અંતર્ગત ૨૦૦૨ ની યાદીમાં નામ ઓનલાઈન કેવી રીતે શોધવું તેની માહિતી જોઈએ 

૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ અલગ અલગ ત્રણ રીતે શોધી સકાય છે 

ધોરણ 8 માટે NMMS પરીક્ષાની માહિતી ફોર્મ ભરવા અહી ક્લિક કરો 

 ૨૦૦૨ ની મતદાર યાદી ની વિવિધ વિગતો માટે અહી ક્લિક કરો 

(આ લિંક થી ૨૦૦૨ ની વિવિધ વિગતો ,મતદાર યાદી,blo નામ ,તથા નામ સર્ચ કરી શકાશે)

(1) ચુંટણી કાર્ડ નંબર પરથી ૨૦૦૨ ની યાદીમાં નામ શોધવા અહી ક્લિક કરો 

( આ માટે સૌ પ્રથમ જીલ્લો સિલેક્ટ કરો ત્યારબાદ ચુંટણી કાર્ડ નંબર લાખો ત્યારબાદ કેપ્ચા ભરો અને SEARCH પર ક્લિક કરો જુઓ નીચેનું ચિત્ર )

(2) અટક નામ અને સંબંધી નાં નામ પરથી યાદી મેળવવા અહી ક્લિક કરો 
( આ માટે સૌ પ્રથમ તમારી વિધાનસભા પસંદ કરો ત્યારબાદ અટક અને નામ લાખો ત્યારબાદ સંબંધીનું માત્ર નામ લાખો ત્યારબાદ કેપ્ચા ભરો અને SEARCH પર ક્લિક કરો જેથી નીચે વિગતો જોવા મળશે ) ખાસ નોંધ બધી માહિતી ગુજરાતીમાં જ ભરવી જુઓ નીચેનું ચિત્ર 
(૩) ૨૦૦૨ ની મતદાર યાદી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 
(સૌ પ્રથમ જીલ્લાના ફોલ્ડર પર ક્લિક કરી વિધાન સભા અને પછી ગામ પર ક્લિક કરતા જે તે ગામની યાદી ડાઉનલોડ થશે )