4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 29, 2015

વિડીયો ડાઉનલોડ

નમસ્કાર મિત્રો 
YOUTUBE માથી વિડિયો ડાઉંલોડ કરવાની બિજી રીત જોઇએ

સૌ પ્રથમ youtube ખોલો તમારે જે વિડિયો કે ફિલ્મ જોઇએ છે તે ખોલો એટલે નીચે મુજબ ની સ્ક્રીન ખુલ્સે

હવે એડ્રેસબારમા જ્યા youtube લખેલુ છે ત્યા you અને tube વચ્ચે magic લખી એંટર આપો જુઓ નીચેની સ્ક્રીન 


હવે એક નવો વિંડો ખુલ્સે જેમા જ્યા Download  લખેલુ છે ત્યા ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



હવે અલગ અલગ ફોર્મટ જોવા મળસે તેમાથી તમારે જે ફોર્મેટ મા જોઇએ છે તેનાપર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર



હવે જે  તે ફોર્મેટ માથે ક્લિક કરતા Clic here to start download લખેલુ દેખાસે તેના પર ક્લિક કરતા ડાઉંલોડ સ્ટાર્ટ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર



આભાર આ પોસ્ટ વિષે અથવા બ્લોગ વિષે આપનો અભિપ્રાય આપવા વિનતી

May 25, 2015

 મોસ્ટ પોપ્યુલર એપ્સ 


May 24, 2015

you tube video download

નમસ્કાર મિત્રો
you tube માથી વિડિયો કેવી રિતે ડાઉંલોડ કરવો તે માટેના સ્ટેપ નીચે મુજબ છે.

સૌ પ્રથમ youtube  ખોલો
પછી તમારે જે વિડિયો કે ફિલ્મ ડાઉંલોડ કરવાનુ છે તે ખોલો
એટ્લે નીચે મુજબ નુ ચિત્ર દેખાસે

હવે ઉપર એડ્રેસ બારમા જયા youtube લખેલુ છે ત્યા youtube ની આગળ ss લગાડી એંટર આપો
જુઓ નીચેનુ ચિત્ર


હવે નીચે આપેલા ચિત્ર જેવુ નવુ ટેબ ખુલ્સે જયાથી તમારે જે ફોર્મેટમા વિડિયો કે ફિલ્મ ડાઉંલોડ કર્વુ હોય તે ફોર્મેટમા ડાઉંલોડ કરી સકાય છે.



પોસ્ટ વિશે આપનો અભિપ્રાય આપવા વિનંતી

May 23, 2015

May 12, 2015

HTAT SYLLABUS

આ પરિક્ષા બે વિભાગમા લેવાસે
જેમા તમામ પ્રસ્નો ફરજિયાત રહેસે.
વિભાગ-1    ૭૫ ગુણ
વિભાગ-2    ૭૫ ગુણ
કુલ ગુણ   ૧૫૦    સમય ૧૨૦ મિનિટ

વિભાગ 1 (ત્રણ પેટા વિભાગ શે)
(1) સામાન્યગનાન ને લગ્તાપ્રશ્નો ,બન્ધારણ,મુળભુત હકો અને ફરજો,રાજનિતી અને શાશનતંત્ર, પ્રવાહો અને માળખુ,ગણિત,વિગ્નાન ,ઇતિહાસ,ભુગોળ,પર્યાવરણ,
ખેલ્કુદ અને રમતો,સંગીત અને કલા, રાઇટ ટુ ઇંફોર્મએશન એક્ટ ૨૦૦૫ ,આર ટી આઇ ૨૦૦૯
મહાન વિભુતીઓ ,વર્તમાન પ્રવાહ અને આનુસંગીક બાબતો

(૨) વહીવટી સંચાલન
-ગુજરાત સરકારનુ શિક્ષણ વિભાગનુ માળખુ અને તેની કચેરીના કાર્યો તેમજ આંતર સંબન્ધો
-ગુજરાત પ્રાથ્મિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
-ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
-ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ ૧૯૮૪
-પુર્વપ્રાથમિક અને પ્રાથમિક શિક્ષક તાલીમ કોલેજ નિયમો ૧૯૮૪
-નેશનલ કાઉંશીલ ફોર ટીચર એજયુકેશન એકટ ૧૯૯૩
-શિક્ષણ પંચો અને શિક્ષણ નિતિ ,શિક્ષણ મા નુતન પ્રવાહો,શિક્ષણ સુધારણા અને પહેલ
-રાષ્ટીય અભ્યાસક્રમ પરિચર્યા ૨૦૦૫
-અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી બી એડ અભ્યાસક્રમ મુજબ

(3)મેથડો લોજી અને એજયુકેશન સાયકોલોજી
 -રીઝનીંગએબીલીટી અને લોજીકલ રીઝનીંગ,ડેટા ઇંટરપ્રિટેસન સાથે


વિભાગ-2

આ વિભાગ મા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામા આવશે.  પરંતુ કઠિંતા મુલ્ય અને સંબન્ધ માધ્યમિક શિક્ષણ(ધોરણ 9 અને 10 ) પ્રમાણે રહેશે. 
પરંતુ દરેક વિષયનુ ગુણ ભારંક સમાન રહે તે જરુરી નથી. 
આ કસોટી મા બન્ને વિભાગમાઓછામા ઓછા ૫૦ ટકા ગુણ અને બન્ને મળીને ઓછામા ઓછા ૬૦ ટકા મેળવેલ હસે તો જ પાસ ગણાશે.અનામત ઉમેદવારો માટે  ૫૫ ટકા ગુણ મેળવીને ઉતીર્ણ થવાનુ રહેશે. 

જો કોઇ વ્યકિત સોશયલ મિડિયા જેવાકે વ્હાઇટ્શોપ ટિવટર ફેસબુક વગેરે પર "હિન્દુ દેવી દેવતા ના 
ખોટા ચિત્ર મુકે કે ખોટી રિતે ઉપ્યોગ કરે તો આ પોસ્ટનો સ્કિર્ંશોટ કે પ્રિંટ કાઢી ને નજીકના 
પોલિસ સ્ટેશને જઇને "It Act Section 66, 153A, 295 IPC" કે મુતાબિત એ વ્યકિત ઉપર 
F.I.R. દર્જ કરાવો 

એટલે એ વ્યકિત ઉપર NON-BAILABLE નુ વોરંટ નીકળસે 


May 10, 2015

પરિક્ષાની  ઓનલાઇન તૈયારી કરો ઘરે બેઠા kachhua.com પર 
નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને એક ફોર્મમા તમારુ નામ લખી 
sabmit આપો 

GPSC   clic Heare

TALATI    Clic Heare

HTAT   Clic Heare

TET-1   Clic Heare

TET-2   Clic Heare

માસ્ટર ડેમો

નમસ્કાર 
    
        મિત્રો

            આજના આ આધુનિક યુગમા મોબાઇલ એ એક અંત્યત જરુરી અને અનિવાર્ય થઇ પડયો છે 
આજના સમયમા દરેક વ્યકિત પાસે બે થી ત્રણ મોબાઇલ તો સામાન્ય હસેજ 

            તો આજના સમયમા માણસને ટાઇમ નથી ત્યારે મોબાઇલ રિચાર્જ માટે વ્યકિતએ મોબાઇલ ની દુકાને જવુ પડે છે અને ઘણી વાર દુકાને જવા છતા રિચાર્જ નથી મળતુ ત્યારે ખોટો ટાઇમ બગડે છે  

            આવી પરિસ્થી મા આપણ ને એમ થાય કે જો ઘરે બેઠા બેઠા જ બેલેંચ થઇ જાય તો કેવુ સારુ ? 
           તો મિત્રો તે માટે pay-men કમ્પની આપના માટે લઇને આવ્યુ છે 
            ALL IN ONE ઓન લાઇન સોફ્ટ્વેર ડેમો 


જેના દ્વારા તમે દરેક મોબાઇલ કમ્પનીના મોબાઇલ રિચાર્જ કરી શકસો 


 


તેમજ દરેક પ્રકારના ડિશ ટીવી ના રિચાર્જ કરી શકસો 

 

તેમજ દરેક કમ્પનીના નેટ સેટર (ડોંગલ) ના રિચાર્જ કરી સક્શો

 

          છે ને મજાનુ મિત્રો 

સાથે સાથે pay-men ઘણી પ્રકારની સાઇડ ઇનકમ પણ આપે છે 


ઓન લાઇન સોફ્ટ્વેર ડેમો માત્ર રુ 500 મા મળસે 


વળી રિચાર્જ પુરવા ની કોઇ મર્યાદા નથી 

કોઇ કાર્ડ વેચવાના નથી 

તમારે ડેમો માટે નવુ કાર્ડ પણ લેવાની જરુર નથી 

તમારા ચાલુ નમ્બરજ ડેમો કાર્ડ બની જસે 

વધુ માહિતી માટે કમ્પની ની વેબ સાઇટ www.pay-men.com

ડેમો કાર્ડ એક્ટિવેટ કરવા માટે અન વધુ જાણકારી માટે
       
                મનસુખભાઇ   મો: 97372 32743 
               
                રાયભણભાઇ મો: 99799 98454