4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

May 12, 2015

HTAT SYLLABUS

આ પરિક્ષા બે વિભાગમા લેવાસે
જેમા તમામ પ્રસ્નો ફરજિયાત રહેસે.
વિભાગ-1    ૭૫ ગુણ
વિભાગ-2    ૭૫ ગુણ
કુલ ગુણ   ૧૫૦    સમય ૧૨૦ મિનિટ

વિભાગ 1 (ત્રણ પેટા વિભાગ શે)
(1) સામાન્યગનાન ને લગ્તાપ્રશ્નો ,બન્ધારણ,મુળભુત હકો અને ફરજો,રાજનિતી અને શાશનતંત્ર, પ્રવાહો અને માળખુ,ગણિત,વિગ્નાન ,ઇતિહાસ,ભુગોળ,પર્યાવરણ,
ખેલ્કુદ અને રમતો,સંગીત અને કલા, રાઇટ ટુ ઇંફોર્મએશન એક્ટ ૨૦૦૫ ,આર ટી આઇ ૨૦૦૯
મહાન વિભુતીઓ ,વર્તમાન પ્રવાહ અને આનુસંગીક બાબતો

(૨) વહીવટી સંચાલન
-ગુજરાત સરકારનુ શિક્ષણ વિભાગનુ માળખુ અને તેની કચેરીના કાર્યો તેમજ આંતર સંબન્ધો
-ગુજરાત પ્રાથ્મિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
-ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
-ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ ૧૯૮૪
-પુર્વપ્રાથમિક અને પ્રાથમિક શિક્ષક તાલીમ કોલેજ નિયમો ૧૯૮૪
-નેશનલ કાઉંશીલ ફોર ટીચર એજયુકેશન એકટ ૧૯૯૩
-શિક્ષણ પંચો અને શિક્ષણ નિતિ ,શિક્ષણ મા નુતન પ્રવાહો,શિક્ષણ સુધારણા અને પહેલ
-રાષ્ટીય અભ્યાસક્રમ પરિચર્યા ૨૦૦૫
-અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી બી એડ અભ્યાસક્રમ મુજબ

(3)મેથડો લોજી અને એજયુકેશન સાયકોલોજી
 -રીઝનીંગએબીલીટી અને લોજીકલ રીઝનીંગ,ડેટા ઇંટરપ્રિટેસન સાથે


વિભાગ-2

આ વિભાગ મા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામા આવશે.  પરંતુ કઠિંતા મુલ્ય અને સંબન્ધ માધ્યમિક શિક્ષણ(ધોરણ 9 અને 10 ) પ્રમાણે રહેશે. 
પરંતુ દરેક વિષયનુ ગુણ ભારંક સમાન રહે તે જરુરી નથી. 
આ કસોટી મા બન્ને વિભાગમાઓછામા ઓછા ૫૦ ટકા ગુણ અને બન્ને મળીને ઓછામા ઓછા ૬૦ ટકા મેળવેલ હસે તો જ પાસ ગણાશે.અનામત ઉમેદવારો માટે  ૫૫ ટકા ગુણ મેળવીને ઉતીર્ણ થવાનુ રહેશે. 

No comments:

Post a Comment