Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Jun 30, 2015
Jun 28, 2015
Ringtone
શુ તમે તમારા નામની રિંગ્ટોન બનાવવા માંગો છો ?
તો સૌ પ્રથમ http://freedownloadmobileringtones.com વેબ સાઇટ ખોલો
અને તેમા એક ઉપર અને એક નીચે સર્ચબોક્ષ હસે તેમા નીચેના સર્ચબોક્ષમા
તમારુ નામ લખી સર્ચ પર ઓકે આપો
એટ્લે તમારા નામની ઘણી બધી રિંગ ટોન બતાવસે તેમાથી તમને ગમે તે રિંગટોન ડાઉનલોડ કરી સકાસે
જો તમારે તમારા નામની તમારી પસન્દગી મુજબની રિંગટોન બનાવવી હોય તો પણ બનાવી શકાસે

Jun 26, 2015
STD 1 TO 5 Bharti
Onlain Arjee 29/06/2015 thi 07/07/2015 sudhi
kula jagyaa 688
gen 442
sc 43
st 42
obc 161
anamat 21
www.vidyasahayakgujarat.org
www.ptcgujarat.org
kula jagyaa 688
gen 442
sc 43
st 42
obc 161
anamat 21
www.vidyasahayakgujarat.org
www.ptcgujarat.org
Jun 24, 2015
ઓનલાઇન લાઇસંસ
મિત્રો તમારા માંથી ઘણા મિત્રોનેડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવુ એની માહિતી નથી
હોતી એટ્લા માટે તેઓ એજંન્ટ રાખતા હોય છે
મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવાનો ખર્ચ માત્ર ૪૦૦ છે
તો જે મિત્રોને લાઇસન્સ કઢવવાનુ બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ
આપેલા સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢવી શકે છે.
(૧) મોજિલા ફાયર ફોક્ષ ખોલો પછી www.sarthi.in વેબ સાઇટ ખોલો
(૨) ત્યાર પછી Issue of Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટ્લે ફોર્મ ખુલસે
(૩) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો
(૪) સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો
(૫) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO લખી લો
(૬) ત્યાર પછી print application Form લિંક ઉપર ક્લિક કરીંને ફોર્મની પ્રિંન્ટ કા ઢો
(૭) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી
(૮) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION
(૯) APPLICATION NO લખીને જે દિવસે તમે ફ્ર્રી હો તે દિવસ નો ટાઇમ
બુક કરીને લેટરની પ્રિન્ટ કાઢો
(૧૦) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફીક્ષ કર્યો છે તે દિવસે જે તે ટાઇમે
ફોર્મ ની કોપી
લિવિંગ સર્ટી
પાસપોર્ટ સાઇજના બે ફોટા
ટાઇમ બુક કરેલો લેટર
રેશન કાર્ડ ની ઝેરોક્ષ
આધાર કાર્ડ ની ઝેરોક્ષ
ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ
જે પુરાવા તમે લઇજાવ તે બધા ORIGINAL સાથે લઇ જવા RTO
ની બાજુ માથી ફોર્મ નંબર 2 લઇ લેજો જે 2 રુપીયા નુ આવસે
(૧૧) જો પાસ થાવ તો તમને લંર્નિગ લાઇસન્સ આપી દેસે
(૧૨) જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ અને 25 ભરીને ટ્રાય દેવાની
(૧૩) પાસ થાવ તો 30 દિવસ પછી
(૧૪) http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING
ઇમેજ પર ક્લિક કરો
LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે
(૧૫) LL NO નાખો પછી BIRTH DATE પછી ઓકે બટન પર ક્લિક કરો અનેપરિક્ષા નો ટાઇમ ફિક્ષ કરો
અને તે દિવસે એક કલાક વેલા જાજો નહિતર વારો મોડો આવી શકે
(૧૬) સાથે ફી ભર્યા નીબધી પહોચ અને લર્નિગ લાઇસન્સ અને RTO ની બાજુમાથી
ફોર્મ ન 4 લઇ લેજો જે 2 રુપીયાનુ આવસે
(૧૭) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જસે
(૧૮) ફૈલ થાવ તો અઠવાડિયા પછી ફરી જવાનુ

ગુજરાતી ટાઇપીંગ
નમસ્કાર મિત્રો GTU/CCC ની પરીક્ષામાં શ્રુતિ ફોન્ટમાં ટાઇપ કરવાનું હોય છે
શ્રુતિ ફોન્ટ માટે નીચેના બે સોફ્ટવેર તમારા કોમ્પુટરમાં ઇન્સ્ટોલ કરી રીસ્ટાર્ટ
આપસો એટલે ઇન્સ્ટોલ થઇ જશે અને લેંગ્વેજ બારમાં EN લખેલું દેખાશે તેના પર
ક્લિક્ કરી GU સિલેક્ટ કરસો એટલે શ્રુતિ ફોન્ટ માં ગુજરાતી લખાશે
૧ ગુજરાતી ઈન્ડીક આઈ એમ ઈ સેટપ
૨ ગુગલ ગુજરાતી ઇનપુટ સેટ્પ
આભાર

Jun 22, 2015
Jun 21, 2015
fb video download
નમસ્કાર
મિત્રો
ફેસબૂક માથી વિડિયો ડાઉંલોડ કેવી રિતે કરવો તેની રિત
સૌ પ્રથમ ફેસબુક ખોલો તમારે જે વિડિયો ડાઉંલોડ કરવો છે તે વિડિયો ના પ્લે બટન પર ક્લિક કરો
હવે ઉપર એક લિંક દેખાસે તેમા જ્યા www લખેલુ છે તે કાઢી નાખો અને m લખી એંટર આપો
હવે નીચે જેવુ વિડિયો નુ ચિત્ર દેખાસે આ ચિત્ર પર ક્લિક કરો
હવે ઓકે આપો એટલે વિડિયો ડાઉંલોડ થઇ જસે

Jun 20, 2015
Dayasa kode
તમારી સ્કુલનો ડાયસ કોડ ની તમને ખબર નથી તો જાણો તમારી સ્કુલનો ડાયસ કોડ
ડાયસ કોડ જાણ્વા પ્રથમ જિલ્લો પછી બ્લોગ એટલે કે તાલુકો ત્યારબાદ પેસેંટર અને પછી તમારા ગામ નુ નામ લખી Search પર ક્લિક કરો એટ્લે સ્કુલનુ નામ અને ડાયસ કોડ આવી જસે
જો તમારી સાળા સીમમા હોય તો પેસેટર કે બાજુમા જે ગામ છે તેનુ નામ લખવુ
ડાયસ કોડ જાણવા અહિ ક્લિક કરો
વિધાર્થી અને શિક્ષકની માહિતી જાણવા
YEAR,STAT ,DISTRICT, BLOK, CLSTER ,AND VILLAGE SELECT KARI
SEARCH PAR OK AAPO
વિધાર્થી અને શિક્ષકની માહિતી જાણવા અહિ ક્લિક કરો

Jun 19, 2015
Tet-2Bharti
ધોરણ ૬ થી ૮ ભાષા ,સામાજિક વિગ્નાન ,અને ગણિત માટે વિધાસહાયક ભરતી
ઓનલાઇન ફોર્મ ભરવાની તા 22/06/2015
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા 01/07/2015
હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની તા 14/07/2015 થી 18/07/2015
પરીક્ષાની તા: 19/07/2015
વધુ માહિતી માટે અહિ ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા અહિ ક્લિક કરો

Jun 17, 2015
Jun 11, 2015
Jun 5, 2015
રાજકોટ મહાનગર પાલિકામા વિવિધ જગ્યાઓ ભરવાની છે
ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તા:15/06/2015 છે.
વધુ માહિતી માટે www.rmc.gov.in
ઓનલાઇન અરજી માટે અહિ ક્લિક કરો
કાયદા અધીકારીની કરાર આધારિત જગ્યાની ભરતી કરવાની છે.
અરજી પત્રક ડાઉંલોડ કરવા અહિ ક્લિક કરો
www.education-gujarat.gov.in

Jun 4, 2015
રોજગાર ભરતી સુચના
ઓન લાઇન અરજી તા:2/6/2015 થી તા:2/7/2015 સુધી કરી સકાસે
વધુ માહિતી માટે www.fcijobsportal.com www.fciweb.nic.in
ઓન લાઇન અરજી માટે અહિ ક્લિક કરો
ઓન લાઇન અરજી માત્ર એકજ જોનમા કરવી જુઓ નીચેનુ ચિત્ર

Subscribe to:
Posts (Atom)