4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 30, 2015

web saite

નમસ્કાર
  મિત્રો

 અહી કેટલીક ભરતી રોજગાર વિષયક વેબસાઇટ ની લિન્ક મૂકી છે જે આપને ખૂબ ઉપયોગી થસે
વેબસાઇટ લિન્ક પર ક્લિક કરતાજ વેબસાઇટ ખૂલી જસે

1. આઈ.ટી.આઈ.

2. રોજગાર 

3. સરકારી નોકરી 


mandhata grup

નમસ્કાર 

કોળી સમાજ ને ઉપયોગી વેબસાઇટ લિન્ક તેમજ ઉપયોગી mp3 ગીત ની લિન્ક મુકેલી છે 
જેના પર ક્લિક કરતાજ વેબસાઇટ ખૂલી જસે 

માંધાતા ગ્રૂપ ગુજરાત માંધાતા કોળી સમાજ ગોંડલ 

માંધાતાનો ઇતિહાસ 

માંધાતા પ્રાગટ્ય ઉત્સવ 

Web saite

નમસ્કાર 
      મિત્રો
   
   અહિયાં કેટલીક શિક્ષણમાં ઉપયોગી વેબ સાઇટ ની લિન્ક આપેલી છે 
   લિન્ક પર એટ્લે કે વેબસાઇટ ના નામ પર ક્લિક કરતાં જ વેબ સાઇટ ઓપન થસે 

1. ઇનોવેસન 
2. કન્યા કેળવણી નિધિ 
3. ગુજરાત પોર્ટલ 
4. ગુણોત્સવ 
5. ટેકનીકલ શિક્ષણ
6. વિધ્યાસહાયક ભરતી  
7. સતત શિક્ષણ 
8. 
9. સ્ક્રોપ ગુજરાત  
10. રાજ્ય પરીક્ષા બોર્ડ 

Dixanary

Online English 

to 

Gujarati dixanary

For Cick Here

gujarati bhasha aadhar

નમસ્કાર 
 મિત્રો 

કોમ્પ્યુટર માં ગુજરાતી ટાઈપિંગ માટેના શ્રુતિ ફૉન્ટ માટેના google gojarati input અને iim સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવા છતાં ગુજરાતી ટાઈપ થતું નથી આ માટે કોમ્પ્યુટર માં ગુજરાતી ભાષા આધાર સ્થાપિત કરવો પડે છે 

આ ગુજરાતી ભાષા આધાર કેવી રીતે સ્થાપિત કરવો તેના માટેની સચિત્ર માહિતી 
માટે અહી ક્લિક કરો 

Sep 17, 2015

long url

એકથી વધુ ફોટાની પ્રિન્ટ કાઢવા માટે

સૌ પ્રથમ જેટલા ફોટાની પ્રિન્ટ લેવાની છે તેટલા ફોટા(Image) સિલેક્ટ કરી copy કરો અને ms word માં pest કરો ત્યારબાદ પેઇજ સેટઅપ કરી પ્રિન્ટ આપો ok આપો

Websaite ની long URL ની શોર્ટ લિન્ક બનાવવી

  (1)  સૌ પ્રથમ જે તે web ખોલો URL ની કોપી કરો ત્યારબાદ નવા ટેબ ખોલો તેમાં goo.gl લખી enter   આપો ત્યારબાદ singin પર ક્લિક કરી તમારા gmail માં login થાવ
  (2) ત્યારબાદ URL ને પેસ્ટ કરો અને short link પર ક્લિક કરો જો short link નો ઓપ્સન ના હોય તો   shorter url પર ક્લિક કરો

  (3) ક્લિક કરતાજ એક નવાજ પ્રકાર ની શોર્ટ લિન્ક મળસે જેને copy કરીલો અથવા સેવ કરીલો   દા.ત.http://goo.gl/Ymu20

Sep 15, 2015

Pasport Image

ફોટો શોપમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો બનાવવાના સ્ટેપ

  (1)  સૌ પ્રથમ ફોટોશોપ ખોલો
  (2) Open પર ક્લિક કરી જે ફોટો પ્રિન્ટ કરવો છે તે ખોલો
  (3) ફોટાપર right click કરી Duplicate કરો અને મૂળ ફોટાને બંધ કરી દો
  (4) હવે ફોટાને crope કરો crope કરતાં પહેલા ફોટાની સાઇઝ 1.5In á 2 In á300 Resolusan રાખોં
  (5) હવે ફોટાને crope કરી ડબલ ક્લિક કરો અથવા enter આપો
  (6) હવે ફાઇલ મેનૂ માથી Newà1.5á2 In á 300 Resolusan રાખી ok આપો
  (7) ત્યારબાદ move tool પર ક્લિક કરો ખુલેલા ડાયલોગ બોક્ષ માં ફોટાને ડ્રેગ કરીને મૂકો
  (8) Ctrl + t press કરો ત્યારબાદ shift દબાવી રાખી ફોટાની સાઇઝ ઘટાડો
  (9) ડબલ ક્લિક કરો અથવા enter આપો
  (10)           ત્યારબાદ keyboard ના એરો ની મદદથી ફોટાને વ્યવસ્થિત ગોઠવો 
  (11)            ત્યારબાદ Layer તેમાં layer style તેમાં stork પર ક્લિક કરો
  (12)            ત્યારબાદ edit તેમાં Define pattern પછી નામ આપી ok આપો
  (13)            હવે file મેનુમાથી new જેમાં widh 6 heigh 4 અને Resolusan 300 કરી ok આપો
  (14)            હવે edit મેનુમાથી fill જેમાં સ્ટેપ 12 મુજબ તમે નામ આપી સેવ કરેલી pattern સિલેક્ટ કરી ok આપો એટ્લે ઓટોમેટીક આવી જસે ત્યારબાદ seve કરો

  (15)            Seve કરતાં જે ડાયલોગ બોક્ષ ખૂલે તેમાં Quality 12 રાખી ok આપો 

Sep 13, 2015

mail merge

નમસ્કાર મિત્રો 
 ms word માં મેઈલ મર્જ માટેના સ્ટેપ નીચે મુજબ છે 

(1) સૌ પ્રથમ tools menu માથી Letters & mailing તેમાં સબ મેનૂ માથી mail merge ખોલો 
જેમાં જમણી બાજુ 1 થી 6 સ્ટેપ હસે 
(2) ત્રણ વખત next આપો ત્યારબાદ Type a new list પર ક્લિક કરી નીચે Create પર ક્લિક કરો જેમાં નામ સરનામા વગેરે નાખો દરેક વખતે new entry પર ક્લિક કરતાં જાવ ત્યારબાદ Close પર Ok આપો 
(3) address block પર ક્લિક કરો પછી ok  આપો ત્યારબાદ ત્રણ વાર enter આપી Letters(ફકરો) ટાઈપ કરો ત્યારબાદ Next આપો ફરી માત્ર next આપો
(4) edit individual lettres પર ક્લિક કરો ok આપો પછી નવી ખુલેલી ફાઈલને સેવ કરો 
એટ્લે mail merge complet થઈ જાસે 


Sep 11, 2015

URL nee APPS

નમસ્કાર websaite કે blog ના URL ની APP કેવી રીતે બનાવવી તે માટેના સ્ટેપ નીચે મુજબ છે 

(1) સૌ પ્રથમ www.appsgeyser.com વેબ ખોલો 
(2) Creat now આપો ત્યારબાદ websait enter url માં વેબ સાઇટ કે બ્લોગ નું URL લખો પછી app નું નામ લખો ત્યાર બાદ Description લખો (જે લખવું હોય તે) ત્યારબાદ Icon Upload કરો Categary Selecte કરી Create App પર ક્લિક કરો 
(3) નામ અને ઇ-મેઈલ તથા પાસવર્ડ નાખી login થાવ 
(4) Apps ને Publish કરો 
(5) Link ની કોપી અથવા સેવ કરો 
(6) log out થાવ   OK 

Sep 8, 2015

TET-2 Result

નમસ્કાર 
મિત્રો
તા 26/07/2015 ના રોજ લેવાયેલી TET-2 ની પરીક્ષાનું રિજલ્ટ આજે જાહેર થયું છે 
tet-2 Result જોવા નીચેની લિન્ક પર ક્લિક કરી તમારો બેઠક નો અને જન્મ તારીખ એન્ટર કરીને જોઈ સકાસે

ક્લિક તો હિયર http://result.sebgujarat.com


Sep 4, 2015

GTU CCC

gtu ccc exam claryfications saatmo tabbakko
http://ccc.gtu.ac.in/Clarification.aspx

gtu ccc hall ticit download for 31/12/2004 befor 
http://14.139.122.72/ccc_ht/

xp bendwith

window xp 20% બેંડવીથ રાખે છે તેને ખાલી કરવાના સ્ટેપ

સૌ પ્રથમ start પર ક્લિક કરો તેમાં run પર ક્લિક કરો તેમાં "gpedit.msc" લખી એન્ટર આપો 
ત્યારબાદ local compyuter policy પર ક્લિક કરો તેમાં Administrative Template પર ક્લિક કરો તેમાં network પર ક્લિક કરો તેમાં Qos packet scheduler પર ડબલ ક્લિક કરો જેમાં જમણી બાજુમાથી
Limit Reservable bandwith પર ડબલ ક્લિક કરો એટ્લે એક નવી વિન્ડો ખૂલસે જેમાં Enable પર ક્લિક કરી bendwith limit ના ખાનામાં 0% કરી apply પર ક્લિક કરો ok આપો

ઇન્ટરનેટ સ્પીડ

કોમ્પ્યુટર માં જરૂરી સેટીંગ કરીને ઇન્ટરનેટ ની સ્પીડ વધારી સકાય છે તે માટેના સ્ટેપ નીચે મુજબ છે 

સૌ પ્રથમ my compyuter પર right ક્લિક કરો તેમાં divice manager પર ક્લિક કરો 
જો વિન્ડો 7 કે 8 હોય તો compyuter પર right ક્લિક કરી manage પર ક્લિક કરી ત્યાર બાદ divice manager પર ક્લિક કરવું 
ત્યાર બાદ Port(com & lpt) પર ડબલ ક્લિક કરો જેમાં Communications port(Com1) પર ડબલ ક્લિક કરો એટ્લે એક નવી વિન્ડો ખૂલસે જેમાં Port Settings પર ક્લિક કરો 
તેમાં Bits par Second ના ખાનામાં 128000 સિલેક્ટ કરો ત્યાર બાદ Data Bits ના ખાનામાં 8 રાખો
ત્યાર બાદ Parity ના ખાનામાં None ત્યાર બાદ Stop Bits ના ખાનામાં 1 રાખો અને છેલ્લે Flow Control ના ખાનામાં HardWare સિલેક્ટ કરી OK આપો અને વધેલી સ્પીડની મજા લો 


નોટપેડ ની મદદથી વધારો ઇન્ટરનેટ ની સ્પીડ
સૌ પ્રથમ નોટપેડ ખોલો ત્યારબાદ નીચેનો મેસેજ લખી .reg એક્સટેન્સન આપી સેવ કરો ત્યારબાદ ફાઇલ પર ડબલ ક્લિક કરો
[HKEY_LOCAL_MACHINE\SYSTEM\CurrentControlset\Services\Tcpip\Parameters]
"Sackopts"=dword:00000001
"Tcpwindowsize"=dword:0005ae4c
"Tcp1323opts"=dword:00000003
"DefaultTTL"=dword:00000040
"EnablePMTUBHDetect"=dword:00000000
"EnablePMTUDiscovery"=dword:00000001
"GlobalMaXTcpwindowsize"=dword:0005ac4c.

કોમ્પ્યુટર ઓટો મેટીક સટ ડાઉન કરવાની માહિતી માટે અહિ ક્લિક કરો

auto sut daun

કોમ્પ્યુટર ઓટો મેટીક સટ ડાઉન કરવું

સૌ પ્રથમ નોટપેડ ખોલો તેમાં નીચેનો મેસેજ લખી ફાઈલને .bat એક્સટેનસન આપી સેવ કરો 
Shutdown -s -t 3600 

આવો મેસેજ લખી ફાઈલને .bat એક્સટેન્સ્ન આપી સેવ કરો અને ફાઇલ પર ડબલ ક્લિક કરો એટ્લે સટ ડાઉન નો મેસેજ સ્ક્રીનપર આવી જસે 
તમારે જેટલા સમય પછી કોમ્પ્યુટર ઓટો મેટીક સેટ ડાઉન કરવું છે તેટલો સમય સેકંડ માં લખવો 
મે 1 કલાક ના હિસાબે 3600 લખેલ સે