4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 4, 2015

ઇન્ટરનેટ સ્પીડ

કોમ્પ્યુટર માં જરૂરી સેટીંગ કરીને ઇન્ટરનેટ ની સ્પીડ વધારી સકાય છે તે માટેના સ્ટેપ નીચે મુજબ છે 

સૌ પ્રથમ my compyuter પર right ક્લિક કરો તેમાં divice manager પર ક્લિક કરો 
જો વિન્ડો 7 કે 8 હોય તો compyuter પર right ક્લિક કરી manage પર ક્લિક કરી ત્યાર બાદ divice manager પર ક્લિક કરવું 
ત્યાર બાદ Port(com & lpt) પર ડબલ ક્લિક કરો જેમાં Communications port(Com1) પર ડબલ ક્લિક કરો એટ્લે એક નવી વિન્ડો ખૂલસે જેમાં Port Settings પર ક્લિક કરો 
તેમાં Bits par Second ના ખાનામાં 128000 સિલેક્ટ કરો ત્યાર બાદ Data Bits ના ખાનામાં 8 રાખો
ત્યાર બાદ Parity ના ખાનામાં None ત્યાર બાદ Stop Bits ના ખાનામાં 1 રાખો અને છેલ્લે Flow Control ના ખાનામાં HardWare સિલેક્ટ કરી OK આપો અને વધેલી સ્પીડની મજા લો 


નોટપેડ ની મદદથી વધારો ઇન્ટરનેટ ની સ્પીડ
સૌ પ્રથમ નોટપેડ ખોલો ત્યારબાદ નીચેનો મેસેજ લખી .reg એક્સટેન્સન આપી સેવ કરો ત્યારબાદ ફાઇલ પર ડબલ ક્લિક કરો
[HKEY_LOCAL_MACHINE\SYSTEM\CurrentControlset\Services\Tcpip\Parameters]
"Sackopts"=dword:00000001
"Tcpwindowsize"=dword:0005ae4c
"Tcp1323opts"=dword:00000003
"DefaultTTL"=dword:00000040
"EnablePMTUBHDetect"=dword:00000000
"EnablePMTUDiscovery"=dword:00000001
"GlobalMaXTcpwindowsize"=dword:0005ac4c.

કોમ્પ્યુટર ઓટો મેટીક સટ ડાઉન કરવાની માહિતી માટે અહિ ક્લિક કરો

No comments:

Post a Comment