4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 31, 2015

STD 8 and 10 MateNMMS/NTSE Exam HollTikit

ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે National Means Cun Merit Scholarship (NMMS) અને ધોરણ 10 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે રાસ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) શિષ્યવ્રુતિ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૮/૧૧/૨૦૧૫ ને રવિવારના રોજ યોજાસે તેના માટેની હોલ ટીકીટ


ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો

Oct 29, 2015

GSRTC Conductor ProvisionalMerit list 2014/15

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમા વર્ષ ૨૦૧૪-૧૫ ની નિવ્રુતી સામે કન્ડકટર ની સીધી ભરતી 

કરેલ જેમા પસંદગી પામેલ ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી જાહેર કરવામા આવેલ છે 
આ પસંદગી યાદી ડાઉનલોડ કરી ctrl+f કરી તમારુ નામ છે કે નહિ તે જાણી સકાશે 

ડાઉનલોડ કરવા "અહી ક્લિક કરો"

Oct 28, 2015

ccc pass vagar full pay mateno 23/10/2015 no priptra

નમસ્કાર સારસ્વત મિત્રો

હાલમા ccc ફરજિયાત છે ccc પરિક્ષા પાસ કર્યા વગર ઉચ્ચ્તર પગાર ધોરણ મળતુ નથી
તેમજ કરાર આધારિત ભરતીમા સમયગાળા દરમિયાન ccc  પાસ ન કરવામા આવે તો ફુલ પગાર પણ મળતો નથી

આ નિયમ મા સરકારે થોડો સુધારો કરીને ccc પરીક્ષા પાસ ન કરી હોય તો પણ મુદત પુરી થયે ફુલપગાર અને કાયમી નોકરીમા સમાવેશ કરવા માટેનો પરીપત્ર કરેલ સે આ પરીપત્ર ૨૩/૧૦/૨૦૧૫ ના રોજ થયેલ છે

ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો


Oct 27, 2015

blog OR websait Page Rank

નમસ્કાર
   મિત્રો
 શુ તમારે તમારો પોતનો બ્લોગ કે વેબસાઇટ છે ?
જો હા તો તમે તમારી વેબસાઇટ કે બ્લોગ કેટલી રેન્ક માં છે તે જાણવા માંગો છો ?
જો હા તો નીચેના બોક્સ માં તમારી વેબસાઇટ કે બ્લોગનું એડ્રેસ ટાઈપ કરી Check PR પર ક્લિક કરો
પેઇજ રેન્ક 10 માથી આપવામાં આવે છે કદાસ તમારી વેબસાઇટ કે બ્લોગ ટ્રાફિક ઓછું હોય અને રેન્ક ના બતાવે તો ચિંતા ના કરસો ટ્રાફિક વધે એટ્લે ફરી  ટ્રાય કરસો એટ્લે કેટલી રેન્ક મળી તે આપ જોઈ શકશો

પેજ રેન્ક જોવા નીચેના બોક્ષમા આપની વેબસાઇટ કે બ્લોગનુ એડ્રેસ ટાઇપ કરો અને ત્યારબાદ 
Check PR બટન પર ક્લિક કરો 


              

Dilhe Corporetion li ma vividh post maate bhartee

દિલ્હી રેલ્વે કોર્પોરેશન મા કુલ અલગ અલગ પોસ્ટ માટે 1509 જગ્યાઓ ભરવાની છે 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા:25/11/2015

ફી જમા કરાવવાની છેલ્લી તા:27/11/2015

શૈક્ષણિક લાયકાત : B.A/B.COM./BCA/B.SC/AND OTHER 

વધુ માહિતી માટે Click Me!

ઓનલાઇન અરજી કરવા માટે Click Me!

Oct 26, 2015

Post Comment Widdjet

નમસ્કાર
  મિત્રો
ઘણીવાર આપણા બ્લોગ કે વેબસાઇટ પર આપણે પોસ્ટ મુકીએ છીએ અને તેને ઘણી કોમેંટ પણ મળતી હોય સે આપણે કુલ પોસ્ટ કેટલી મુકી તે આપણે વ્યુ પોસ્ટ કે લોગીન વખતે ડસબોર્ડ ની મદ્દ્દ્થી જાણી સકાય પરંતુ કુલ કેટલી કોમેન્ટ મળી તે જાણી સકાતુ નથી

પરંતુ નીચે આપેલા વિજેટ ની મદદથી બ્લોગ કે વેબસાઇટ ની કુલ પોસ્ટ અને કુલ કોમેન્ટ જાણી સકાય છે

(જુઓ નીચેનુ વિજેટનુ ચિત્ર) 

તે માટે નીચીની લિંક પર જઇ ત્યાથી html javascript કોડ કોપી કરી આપના બ્લોગ કે વેબસાઇટ ના સાઇટ બારમા ગેજેટ HTML JAVASCRIPT ઉમેરો અને  ટાઇટલ મા આપને ગમતુ યોગ્ય ટાઇટલ લખો અને   ટેક્ષ્ટ બોડીમા કોપી કરેલ કોડ પેસ્ટ કરી દો

કોડ માટે અહી ક્લિક કરો

Oct 24, 2015

Htat bharti maukuf

રાજ્ય ચુંટણી પંચ દ્વ્રારા નગર પાલિકા તથા જીલ્લા પંચાયતોની સામાન્ય ચુંટણી જાહેર કરવામા આવેલ હોઇ આદર્સ આચારસહિંતા લાગુ પાડવામા આવેલ હોઇ HTAT ભરતીની કાર્યવાહી હાલ મૌકુફ રાખવામા આવેલ છે
આચાર સન્હિતાનો અમલ પુર્ણ થયા બાદ ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

GTU CCC Hall Tickits

GTU CCC માં જે મિત્રોને પૂરા પગાર અથવા નવું પગાર કે બઢતી  તા: 14/06/2015 પહેલા મેળવવાની હોય તેવા મિત્રોને 
CCC Exam Hall Tickets ડાઉનલોડ થાય છે 

હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

Oct 23, 2015

Compyuter tips

કોમ્પ્યુટર હેંગ હોય તો

Shift+ctrl+Esc
બટન દબાવો
જો window-7 વાપરતા હોવ તો windowkey+Tab દબાવો

કોમ્પ્યુટરનું પૂરેપુરું Specification જોવા માટે
સૌ પ્રથમ run માં જાવ ત્યારબાદ dxdiag લખી Enter આપો

ટેક્સ્ટ ને voice માં કન્વર્ટ કરવા માટે

સૌ પ્રથમ run માં જાવ ત્યારબાદ Control Speech લખો ત્યારબાદ કોઈપણ ટેક્સ્ટ લખો અને પછી Enter આપો
એટ્લે લખેલ ટેક્સ્ટ voice માં કન્વર્ટ થઈ જસે

ટાસ્કબારને autohide કરવામાટે

taskbar પર right click કરો તેમાં propertise પર click કરો એક નવું dailogbox
ખૂલસે જેમાં auto-hide the taskbar સિલેક્ટ કરી ok આપો

ફોન અસલી કે નકલી તે જાણવા માટે
પ્રથમ ફોન નો IMEL No લખી લો નંબર માટે *#06# ડાયલ કરો ત્યારબાદ
www.imel.info ખોલો તેમાં જ્યાં Enter imel no લખેલું દેખાય તે ખાનામાં ફોનનો IMEL NO લખો
અને CHEK બટન પર ક્લિક કરો

કોમ્પ્યુટર booting કરવા માટે

Alt+Ctrl+Del

ઇન્ટરનેટ window ને બંધ કરવા

Ctrl+Shift+T 


ઇન્ટરનેટ સ્પીડ વધારવાની ટીપ્સ માટે અહિ ક્લિક કરો  

Oct 22, 2015

e-mail icon

નમસ્કાર 
     મિત્રો 

સુ તમારે પણ ઉપર ચિત્ર માં દર્શાવ્યા પ્રમાણેનો ઇ-મેઈલ નો આઈકોન બનાવવો છે તો સૌ પ્રથમ 
નીચે આપેલી લિન્ક પર જાવ અને ત્યાં Enter Your ઇ-mail Addres ના ખાનામાં તમારું ઇ-મેઈલ આઈ ડી નાખો ત્યાર બાદ Generater પર ક્લિક કરો 
ત્યાર બાદ Click Save પર ક્લિક કરો એટ્લે તમારા ઇ-મેઈલ નો આઈકોન સેવ થઈ જસે 

આઈકોન બનાવવા અહી ક્લિક કરો 

Oct 18, 2015

mobail no location

નમસ્કાર મિત્રો
   મિત્રો ઘણી વાર આપણાં  ફોનમાં કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવતા હોય છે અને આ નંબર આપણાં મોબાઈલ માં સેવ ના હોવાથી આ નંબર વાળી વ્યકિત ક્યાં વ્યકિત ક્યાં ગામની છે તે જાણી સકતા નથી અને આ વ્યકિત આપણને વારંવાર ફોન કરીને પરેશાન કરેછે ગામ પૂછીએ તો પોતાનું સાચું ગામ પણ બતાવતા નથી આવા સમયે આપણને એમ થાય કે કદાસ આ નંબર વાળી વ્યકિત ક્યાં ગામની છે તે જાણવા મળે તો ? 

તો મિત્રો હવે તમારા મોબાઈલ માં આવતા અજાણ્યા મોબાઈલ નંબર કઈ કંપનીનો છે ક્યાં રાજ્યનો છે તેમજ તેનું લોકેસન પણ જાણી શકાય છે 

કોઈ કહે કે આતો ભારતના મોબાઈલ નંબર જાણી સકાય પણ કોઈ આંતરરાસ્ટ્રીય નંબર જાણી શકાય ? 
તો જવાબ માં હું હા કહીશ મિત્રો ખાલી ભારતીય નહીં પણ આંતરરાસ્ટ્રીય નંબર પણ જાણી શકાય છે 
છેને મજાનું !

આ માટે નીચેની વેબ સાઇટ પર જઈને મોબાઈલ નંબર લખી સર્ચ આપો એટ્લે લખેલ મોબાઈલ નંબરની માહિતી મળી શકસે 

ભારતીય મોબાઈલ નંબર માટે 

આંતરરાસ્ટ્રીય નંબર માટે  

Oct 17, 2015

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કુલ 99 જગ્યાઓની કામી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 
1.અધિક મદદનીશ ઇજનેર (શિવિલ) 84 જ્ગ્યા 
2.અધિક મદદનીશ ઇજનેર (મિકેનીકલ) 15  જ્ગ્યા 

ઓનલાઈન અરજી કરવાની તા:22/10/2015
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી  તા:07/11/2015

વધુ માહિતી માટે અહી ક્લિક કરો 
ઓનલાઈન અરજી કરવા અહી ક્લિક કરો 

Oct 15, 2015

priptra-13/10/2015

ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો સામાન્ય વહીવટી વિભાગનો તા.13/10/2015 નો પરિપત્ર

ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

For jpg Format



Oct 11, 2015

std 10 online form 2015

ધોરણ 10 ઓનલાઈન ફોર્મ ભરવાની અખબારી યાદી 2015
તા.10.10.2015 થી તા.08-11-2015 સુધી 

09-10-2015 Priptra

પગાર સુધારણા નિયમો 2009 અન્વયે અનુસૂચિ-ગ અધતન બનાવવા માંગેલ માહિતી મોકલવા બાબત નો તા.09-10-2015  નો નાણાં વિભાગ નો પરિપત્ર 



For PDF Format

Download Click Heare 

da 6% priptra

તારીખ 01-07-2015 થી મોંઘવારી ભથ્થા સુધારણા નો તા.09-10-2015 નો નાણાં વિભાગ નો પરિપત્ર 



For PDF Format



Oct 9, 2015

વય મર્યાદા પરિપત્ર

ભરતી નિયમોમાં વય મર્યાદા નિયત કરવાનો સામાન્ય વિભાગનો તા; 06/10/2015 નો પરિપત્ર 



For Download pdf 

Oct 6, 2015

ઠરાવ

ખાતાકીય  તપાસ ,ફરજ મૌકૂફી તેમજ ફોજદારી ગુનામાં ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા માટે અનુસરવાના પગલાં (કાર્ય પધ્ધતિ ) અંગે નાણાંવિભાગ નો 
તા:15/09/2015 નો પરિપત્ર 

Click Here to Download

Oct 5, 2015

gtu CCC prectical vidio

नमस्कार मित्रो

gtu ccc नी परीक्षा आपता तमाम कर्मचारीने प्रेक्टिकल
परीक्षा माँ उपयोगी थाय तेवा कुल 15 विडियो edusafar टीमे बनावेल से
आ पंदर वीडियो downlod करवा निचे आपेली लिंक
पर क्लीक करसो

thanks for edusafar

download video for click here

Oct 3, 2015

nav vardhit pensan yojna kapaat

તારીખ 01/04/2005 પછી લાગેલા કર્મચારીઓ માટે નવ વર્ધિત પેન્સન  યોજના ની કપાત 
માટેનો નાણાં વિભાગનો તા: 30/09/2015 નો પરિપત્ર 

Download


prixa karykram

સુરેન્દ્રનગર જિલ્લા સિક્ષણ સમિતિ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ 2015


News


referal : Nav Gujarat Samay

Oct 1, 2015


સૌજન્ય : નવ ગુજરાત સમય