અગાઉની પોસ્ટમા આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કેવી રીતે કરવુ તે જોયુ આજે આપણે Windows-7 મા Notepad કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Notepad ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે
રીત-1
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો જેમા All Programs પર ક્લિક કરો All Programsની અંદર Accessories પર ક્લિક કરો જેમા Notepad પર ક્લિક કરો એટલે Notepad ખુલી જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો
ચિત્ર ન.1
ચિત્ર ન.2
ચિત્ર ન.3
ચિત્ર ન.4
રીત-2
સૌ પ્રથમ Windows Key + R પ્રેસ કરો એક Run Box ખુલસે જેમા અંગ્રેજીમા ટાઇપ કરો Notepad અને ત્યારબાદ OK પર ક્લિક કરો એટલે Notepad ખુલી જસે
જુઓ નીચેનુ ચિત્ર
આભાર
હવે પછીની પોસ્ટમા Notepad ની વિવિધ મેનુ બાર ની સમજ મેળવિસુ

No comments:
Post a Comment