આપણે અગાઉની પોસ્ટમા બ્લોગ વિસેની માહિતી મેળવી તે પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગમા Fevicon એટલે કે બ્લોગના ટાઇટલ મા સૌથી ઉપર બતાતો લોગો કેવી રીતે સેટ કરવો તે જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
સ્ટેપ-1. સૌ પ્રથમ blogger મા લોગીન થાવ ત્યારબાદ Pageviews પર ક્લિક કરો
સ્ટેપ-2 હવે Layout પર ક્લિક કરો
સ્ટેપ-3. Layout મા Fevicon પર ક્લિક કરો એટલે એક નવો વિન્ડો ખુલસે જેમા Choose File પર ક્લિક કરો અને તમારા કોમ્પ્યુટરમાથી તમારે જે લોગો રાખવો હોય તેનુ ચિત્ર પસન્દ કરો ચિત્ર ચોરસ હોવુ જોઇએ નહિતર તે સેટ નહિ થાય માટે ચોરસ ચિત્ર પસંદ કરો અને પછી save પર ક્લિક કરો
સ્ટેપ-4 હવે Savearrangement પર ક્લિક કરો અને View Blog કરીને જુઓ લોગો આવી ગયો હસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો ન.1 થી 5
આભાર

ચિત્રન.1
ચિત્રન.2
ચિત્રન.3
ચિત્રન.4
ચિત્રન.5
No comments:
Post a Comment