અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 વિષે જોયુ આજે આપણે Windows-7 મા Microsoft Office Word 2003 કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office Word 2003 ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે
(1). સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો
(2). જેમા All Programs પર ક્લિક કરો
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો
(4). તેમા Microsoft Office Word 2003 પર ક્લિક કરો
એટલે Microsoft Office Word 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો
ચિત્ર ન.1
ચિત્ર ન.2
ચિત્ર ન.3
હવે પછીની પોસ્ટ્મા આપણે વર્ડ્ના વિવિધ મેનુ ની સમજ મેળવિસુ
આભાર

No comments:
Post a Comment