આપણે અગાઉની પોસ્ટમા whatsapp મા નવુ Group કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે Whatsapp મા નવુ Broadcast list કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇએ
Whatsapp મા Broadcast થી એક સાથે 256 વ્યકિતને એકજ પ્રકારના મેસેજ કે ફોટો કે વિડિયો અથવા અન્ય કોઇ પણ લિંક મોક્લી સકાય છે બસ આ માટે તમારે એક્ Whatsapp મા નવુ Broadcast list બનાવી લેવુ અને જેને જેને વ્યકિતગત મેસેજ મોકલવા છે તેને એડ કરી લેવા આ માટે તમે જે વ્યકિતને એડ કરો છો તેના મોબાઇલ કોંટેક્ટમા તમારો મોબાઇલ નમ્બર સેવ હોવો જરૂરી છે
Whatsapp મા નવુ Broadcast list બનાવવાના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે
2. હવે મેન્યુ મા New Broadcast પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. હવે Broadcast જેના વિસે બનાવવુ છે તેનુ નામ અથવા વિષય લખો અને ત્યારબાદ Type Contect Name પર ક્લિક કરી સભ્યોને એડ કરો અથવા + સિમ્બોલ પર ક્લિક કરી સભ્યોને એડ કરો ત્યારબાદ Done પર ક્લિક કરો અને ત્યારબાદ છેલ્લે Creat પર ક્લિક કરો બસ બની ગ્યુ તમારૂ Broadcast list વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
હવે આ Whatsapp મા નવુ Broadcast list ને Delete કરવા માટે આ લિસ્ટ ના નામ પર ક્લિક કરો જેમા છેલ્લે Delete Broadcast list એવો ઓપસન હસે જેના પર ક્લિક કરતા આ લિસ્ટ ડીલીટ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર
આભાર

No comments:
Post a Comment