આપણે
આગળની પોસ્ટમા MS Office Outlook 2003 ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે
આપણે MS Office OutLook 2003 ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ
MS Office OutLook 2003 મા કુલ 7
menu છે
1.file
2.Edit
3.View
4.Go
5.Tools
6.Action
7.Help
1.File Menu ની
સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ
સેવ કરવા ,ફાઇલ ને પ્રીંટ કરવા તેમજ Ms outlook 2003 માથી
બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર
ન.1
ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ
ફાઇલ
મેનુના કુલ 13 સબમેનુ છે
1.New: આ મેનુના ઉપયોગથી ફોલ્ડરમા પોસ્ટ મુકવી,નવુ ફોલ્ડર બનાવવુ ,ફોલ્ડર
શોધવુ ,નેવીગેશન પેનલનુ સોર્ટ કટ બનાવવુ,નવા કોંટેક્ટ,એપોઇન્મેંટ,ડિસ્ટ્રીબુશન
લિસ્ટ વગેરે બનાવી સકાય છે, તેમજ નવી ટાસ્ક
જોર્નલ એંટરી ફેક્ષ તેમજ અન્ય ફાઇલ મોકલવી વગેરે જેવા કાર્યો થઇ સકે છે તેની
સોર્ટ કટ કી Ctrl+N છે. જુઓ નીચેનુ ચિત્ર
2.Open: આ મેનુનો ઉપયોગ ms Outlook 2003 મા અગાઉ
બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે. તેમજ બીજા કોઇ યુઝરે બનાવેલ ફોલ્ડર કે આઉટ લુક ડેટા ફાઇલને ખોલવા
માટે થાય છે. જેની સોર્ટ કટ કી Ctrl+O છે જુઓ નીચેનુ ચિત્ર
3.Close All: આ મેનુ નો ઉપયોગ ms OutLook
2003 ની ખુલેલી ફાઇલ કે બધી આઇટમ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્ર બધી ફાઇલ બન્ધ થાય
છે ms OutLook 2003
નહિ .
4.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ
બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે
5.Save Attechment: આ મેનુનો ઉપયોગ એટેચ્મેન્ટને સેવ કરવા માટે થાય છે.
6.Folder: આ મેનુનો ઉપયોગ નવુ ફોલ્ડર બનાવવા,ફોલ્ડર ડિલીટ કરવા ફોલ્ડરને કોપી
કરવા મુવ કે નામ બદલવા માટે થાય છે તેમજ ફોલ્ડર સેર કરવુ કે પ્રોપર્ટી જાણવા માટે
થાય છે. જુઓ નેચેનુ ચિત્ર
7.Data
File Management: આ ઓપશન દ્વારા કોઇ ડેટા ફાઇલને મેનેઝ કરી સકાય છે તેના જરૂરી સેટીંગ
તેમજ ફાઇલ એડ કરવી ફોલ્ડર એડ કરવુ કે તેને રીમુવ કરી સકાય છે.
8.Import
And Export : આ ઓપશનની મદદથી કોઇ પણ ફાઇલ કે પ્રોગ્રામ ઇમપોર્ટ કે એક્ષપોર્ટ કરી
સકાય છે આ માટે ખુલેલા ડાયલોગ બોક્ષમાથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નેક્ષ્ટ આપતા જાવ
અને છેલ્લે ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
9.Archive: આ મેનુ દ્વારા વિવિધ આર્ચિવ ફોલ્ડર બનાવી સકાય છે . અને તેને ડીલીટ પણ કરી સકાય છે.
10.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુની મદદથી ટેબલ સાઇઝ
,મેમો સાઇઝ અને ડિફાઇન કરેલ પ્રીંટરની સાઇઝ મુજબ સેટ કરી સક્ક્ય છે. જુઓ નીચેનુ
ચિત્ર
11.Parint Preview: આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે.
12.Print: આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે
13.Exit: આ મેનુનો ઉપયોગ Ms OutLook 2003 માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ
સેવ કરવાનુ પુચ્છે.
Edit મેનુની સમજ હવે પછીની પોસ્ટમા
મેળવીસુ
આપના
પર્શ્નો કે સુચનો કોમેંટ થ્રુ પુછી શકો છો
આભાર