આપણે અગાઉની પોસ્ટમા ફેસબુકમાથી તમામ ડિવાઇસમાથી ઓટો લોગઆઉટ કેવી રીતે થવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે ફેસબુકમા ટેગીંગ વિષે માહિતી જોઇએ
ફેસબૂકમા ઘણીવાર આપણા મિત્રો કોઇ પણ પોસ્ટ કે ફોટામા આપણને ટેગ કરતા હોય છે
તો આ ટેગ માથી બચવાનો ઉપાય પણ છે બસ ફેસબુક એકાઉન્ટમા જરૂરી સેટીંગ કરીને તમે આમાથી બછી સકો છો.
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ તમારા ફેસબુક એકાઉન્ટમા લોગીન થાવ અને મેનુ બટન પર ક્લિક કરો જેમા Settings ઓપ્સન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
2. હવે Settings મા Timeline And Tagging પર ક્લિક કરો જેમા How can I manage tags People add and Tagging Sugestion નામનો ઓપ્સન હસે જેમા Review tags People to add your own post befor the tags appere on facebook ? નામના ઓપસન ની સામે Edite નો ઓપ્સન હસે જેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. હવે ખુલેલા વિંડોમા બે ઓપ્સન હસે Disebled અને Enabled જેમા Enabled પર ક્લિક કરો અને ખુલેલા વિંડોને Close કરો જુઓ નીચેનુ ચિત્ર
બસ થઇ ગ્યુ સેટીંગ હવે કોઇપણ વ્યકિત તમને ટેગ કરસે તો પહેલા ફેસબુક તમારી પરમિસન માંગસે અને જો તમે પરમિસન આપસો તોજ તે વ્યકિત તમને ટેગ કરી સકસે અન્યથા નહી
અને હા છેલ્લે ફેસબુકમાથી LogOut થવાનુ ભુલતા નહિ હો
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો
આભાર

No comments:
Post a Comment