આપણે અગાઉની પોસ્ટમા Whatsapp મા નવુ Broadkast List કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
આજે આપણે Whatsapp મા સ્ટેટસ કેવી રીતે સેટ કરવુ તેની માહિતી મેળવિએ
Whatsapp Status સેટ કરવાના સ્ટેપ
1. સૌ પ્રથમ Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે
2. હવે મેન્યુ મા Status પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. હવે Status લખો અથવા નીચે ત્યાર હસે તેમાથી મન પસંદ સિલેક્ટ કરો અથવા પેંસિલ જેવા સિમ્બોલ પર ક્લિક કરો અને મન પસંદ સ્ટેટસ લખો અને પછી ઓકે પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર
બસ તમારૂ સ્ટેટસ સેટ થઇ ગ્યુ હવે ફરીવાર સેટ કરવા કે બદલાવવા માટે ઉપર મુજબની પ્રોસેસ ફરીવાર કરવુ
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંશક બનો
આભાર

No comments:
Post a Comment