4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 9, 2016

MS Excel 2003 Format Menu

આપણે આગળની પોસ્ટમા Ms Excel 2003 મા Insert menu ની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે Ms Office Excel 2003મા Format મેનુની સમજ મેળવીસુ Format menu ની મદદથી મેનુના નામ પ્રમાણે વિવિધ ફોર્મેટીંગ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
  

Format Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Cells: Format Menu ના આ સબમેનુની મદદથી સીટમા રહેલ સેલમા કઇ માહિતી ઉમેરવી છે તે નકકી કરી સકાય છે તેમજ લખાણ આડુ ઉભુ ત્રાંસુ વગેરે મુજબ સેટ કરી સકાય છે તેમજ સેલને બોર્ડર આપી સકાય છે કલર સેટ કરી સકાય છે તેમજ સેલને પ્રોટેક્ટ પણ કરી સકાય છે. જેની શોર્ટ કટ કી Ctrl+1 છે.  વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


2.Row: Format Menu ના આ સબમેનુની મદદથી રો ની હાઇટ સેટ કરી સકાય છે રો લખાણ મુજબ ઓટો સેટ કરી સકાય તેમજ રો ને હાઇડ અને અનહાઇડ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

3.Columns: Format Menu ના આ સબમેનુની મદદથી કોલમની લમ્બાઇ સેટ કરી સકાય છે કોલમને  લખાણ મુજબ ઓટો સેટ કરી સકાય તેમજ કોલમને ને હાઇડ અને અનહાઇડ કરી સકાય છે. તથા તેની લમ્બાઇ સ્ટાંડર્ડ રાખી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

4.Sheet: Format Menu ના આ સબમેનુની મદદથી સીટનુ નામ બદલી સકાય છે સીટને હાઇડ તેમજ અનહાઇડ કરી સકાય છે સીટમા બેકગ્રાઉંડ ચેંજ કરી સકાય છે તેમજ સીટના ટેબ નો કલર સેટ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

5.AutoFormat: Format Menu ના આ સબમેનુની મદદથી સીટના સિલેક્ટેડ સેલમા તૈયાર ઓટો ફોર્મેટીંગ કરી સકાય છે .જુઓ નીચેનુ ચિત્ર

6.Conditional  Formatting: Format Menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સેલમા કંડીસનલ ફોરમેટીંગ કરી સકાય છે જેમકે સરવાળો .વચ્ચેની સંખ્યા વગેરે. જુઓ નીચેનુ ચિત્ર

7.Style:  Format Menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સેલ પર વિવિધ પ્રકારની સ્ટાઇલ મુકી સકાય છે જેમકે નોરમલ ,કોમા,ફોંટ.સેંટર વગેરે જુઓ નીચેનુ ચિત્ર


આભાર
જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંસક બનો 

No comments:

Post a Comment