4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 8, 2016

MS Excel 2003 Insert Menu

આપણે આગળની પોસ્ટમા Ms Office Excel  2003મા View menu ની સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો

આજે આપણે Ms Office Excel 2003મા Insert મેનુની સમજ મેળવીસુ Insert menu ની મદદથી મેનુના નામ પ્રમાણે વિવિધ ઓબજેક્ટ્સ ઇન્સર્ટ એટલે કે ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર



Insert Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.


1.Cells:  Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમાઉપર કે નીચે ડાબી,જમણી,વચ્ચે કે સિલેક્ટેડ જ્ગ્યાએ Cell ઉમેરી સકાય છે.

2.Rows: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા જ્યા કર્સર (સિલેક્ટેડ સેલ ) છે તે જ્ગ્યાએ રો ઉમેરી સકાય છે.
3.Columns: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા  જ્યા જરૂર છે ત્યા કોલમ ઉમેરી સકાય છે. જ્યા કોલમ ઉમેરવી છે ત્યા માઉસથી સેલ સિલેક્ટ કરવો અને પછી આ ઓપસન પર ક્લિક કરવુ

4.WorkSheet: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા જ્યા જરૂર છે ત્યા અથવા એક્ટિવ સીટની બાજુમા એક કે તેથી વધારે એક પછી એક એમ જેટલી જોઇએ તેટલી સીટ ઉમેરી સકાય છે.

5.Chart: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ પ્રકારના ચાર્ટ  ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

6.Symbol: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ સિમ્બોલ કેરેક્ટર કે અમુક સ્પેશિયલ અક્ષરો ઉમેરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર



7.Page Break: Insert Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા page બ્રેક ઉમેરી સકાય છે જ્યા એક્ટિવ સેલ છે ત્યાથી આગળ પેજ બ્રેક
ઉમેરી સકાય છે.

8.Function: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ પ્રકારના ફંકસન જેવાકે sum,Averege,if,વગેરે  ઉમેરી સકાય છે.
9.Name: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા ડીફાઇન નામ ,નવુ ,કોપી કરેલ પેસ્ટ કરવુ તેમજ લેબલ આપી કે બનાવી સકાય છે.

10.Comment: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સિલેક્ટેડ લખાણ પર કે સિલેક્ટેડ સેલ મા કોમ્મેંટ ઉમેરી સકાય છે. અને ઉમેરેલ કોમેન્ટને એડીટ પણ કરી સકાય છે.

11.Picture: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ ચિત્ર ઉમેરી સકાય છે. જેમા ક્લિપ આર્ટ ,ફાઇલમાથી કોઇ ચિત્ર, વિવિધ તૈયાર આકારો,વર્ડ આર્ટકોઇ દોરીને ચિત્ર ,સ્કેન કરેલ કે કેમેરામાથી લિધેલ ચિત્ર તેમજ ચાર્ટ વગેરે ઉમેરી સકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર.


12.Diagram: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ પ્રકારના ડાયાગ્રામ એટલે કે યોગ્ય રીતે સમજી સકાય તે પ્રકારનો ચાર્ટ ઉમેરી સકાય છે.જુઓ નીચેનુ ચિત્ર

13.Object: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ ઓબ્જેક્ટ એટલે કે ફાઇલ કે ડોક્યુમેન્ટ તેમજ ફોટો ઉમેરી સકાય છે આ માટે તમારે જે પ્રકારની ફાઇલ કે ઓબ્જેક્ટ ઉમેરવો છે તે પ્રકાર સિલેક્ટ કરો અને ત્યારબાદ ઓકે આપો ત્યાર પછી ખુલેલા ડાયલોગ બોક્ષમાથી સિલેક્ટ કરેલ પ્રકાર મુજબ ફાઇલ કે ફોટો સિલેક્ટ કરી ઓકે આપો એટલે તે આવી જસે જુઓ નીચેનુ ચિત્ર
  

14.Hyperlink: Insert Menu ના  સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા હાયપર લિંક ઉમેરી સકાય છે બે ફાઇલ ને  જોડી સકાય છે તેમજ વેબપેજ સાથે લિંક કરી સકાય છે . જેની શોર્ટ કટ કી ctrl+k છે જુઓ નીચેનુ ચિત્ર



આભાર

No comments:

Post a Comment