આજે આપણે View મેનુની સમજ મેળવીસુ
View મેનુની મદદથી
ડોક્યુમેન્ટ્નો વ્યુ ચેંજ કરી શકાય છે
View મેનુના વિવિધ સબમેનુ નીચે
મુજબ છે.
1.Normal: આ મેનુની મદદથી Document ને Normal મોડમા રાખી શકાય છે.
2.Page Break Preview : આ મેનુની મદદથી Document ને પેજ બ્રેક વ્યુમા રાખી
શકાય છે.
3.Task
Pane: આ મેનુની મદદથી Document ની સાઇડ મા એક ટાસ્ક ઉમેરી
શકાય છે. જેની સોર્ટ કટ કી ctrl+F1 છે.
4.Toolbars: આ મેનુની મદદથી Document મા વિવિધ ટુલબાર ઉમેરી
શકાય છે. જેવાકે Formating ,Standard tool bar, web tools
,mail merge,Database ,Driwing.E-mails
વગેરે જેવા ટુલ બાર ઉમેરી શકાય છે.જુઓ નીચેનુ
ચિત્ર
5.Formula Bar : આ મેનુની મદદથી Formula Bar ને ચાલુ
કે બન્ધ કરી સકાય છે.
6.Status
Bar: આ મેનુની મદદથી Status Bar ને ચાલુ
કે બન્ધ કરી શકાય છે.
7.Header and Footer: આ મેનુની મદદથી હેડર અને ફુટર ઉમેરી શકાય છે.વધુ
માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર
8.Comment: આ મેનુની મદદથી Comment ને On કે Off કરી સકાય છે.
9.Custom Views: આ મેનુની મદદથી કસ્ટમ વ્યુ એડ કરી સકાય છે તેમજ તેને ડીલીટ
કરી સકાય છે અને તેને શો પણ કરી સકાય છે.
10.Fullscreen: આ મેનુની મદદથી Document ને ફુલ સ્ક્રીનમા જોઇ સકાય
છે.
11.Zoom: આ મેનુની મદદથી Document ને 25%,50%,75%,100% કે 200% મુજબ ઝૂમ
કરીને જોઇ શકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર
આભાર
No comments:
Post a Comment