આજે આપણે ms office OutLook 2003 ના Action menu ની સમજ મેળવીસુ
Action menu ની મદદથી વિવિધ એક્સન ફોલોવ
કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
Action menu ના વિવિધ સબમેનુ નીચે
મુજબ છે
1.Follow Up: Action menu ના આ સબમેનુની મદદથી Follow Up ની માહીતી જોઇ સકાય છે.
2.Junk E-mail: Action menu ના આ સબમેનુની મદદથી junk e-mail વિશેની માહિતી મળે છે તેમજ મોકલનારને બ્લોક કરી
સકાય છે.તેમજ જે મેઇલ જંક ના હોય તેને માર્ક પણ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ
નીચેનુ ચિત્ર
3.Reply: Action menu ના આ સબમેનુની મદદથી આવેલ મેઇલનો જવાબ આપી સકાય છે . જેની સોર્ટ કટ કી
Ctrl+R છે.
4.Reply To All: Action menu ના આ સબમેનુની મદદથી આવેલ બધાજ મેઇલનો જવાબ એક સાથે આપી સકાય છે . જેની
સોર્ટ કટ કી Ctrl+Shift+R છે.
એક્શન મેનુ અહી પુરૂ થાય છે. આશા છે કે આપને આ
મેનુ પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે
આભાર
No comments:
Post a Comment