4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jun 19, 2016

Ms Office PowerPoint 2003 Formet Menu

આપણે આગળની પોસ્ટમા Ms PowerPoint 2003 મા Insert menu ની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા અહિ ક્લિકકરો

આજે આપણે Ms Office PowerPoint 2003મા Format મેનુની સમજ મેળવીસુ Format menu ની મદદથી મેનુના નામ પ્રમાણે વિવિધ ફોર્મેટીંગ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર




Format Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
1.Font: Format Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા Font ની સાઇઝ સ્ટાઇલ તેમજ અન્ય ફોર્મેટીંગ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


2.Bullets and Numbering: Format Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા bullets and Numbering ઉમેરી સકાય છે જેમા અલગ સ્ટાઇલ મુજબ બુલેટ્સ કે નમર ઉમેરી સકાય છે જુઓ નીચેનુ  ચિત્ર


3.Alignment: Format Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા લખાણ નુ ફોર્મેટીંગ એટલે કે લખાણ ડાબી બાજુ જમણી બાજુ કે વચ્ચે તેમજ કેટલી સાઇઝ મુજબ રાખવુ છે તે સેટ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


4.Line Spacing: Format Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા ફકરો કે લાઇન વચ્ચે કેટલુ અંતર રાખવુ તે સેટ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


5.Change Case: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા સિલેક્ટેડ લખાણના Font ચેંઝ કરી સકાય છે જેમકે Sentence Case, Lower Case ,Uppar Case,Title Case ,Tongale Case વગેરે જુઓ નીચેનુ ચિત્ર


6.Replace Fonts: Format Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડમા એક ફોંટની જ્ગ્યાએ બીજા ફોંટ રિપ્લેશ કરી સકાય છે.

7.Slide Design: Format Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડની વિવિધ ડિઝાઇન પસંદ કરી સકાય છે આ મેનુની મદદથી સાઇડમા એક નવુ ટુલબાર ખુલેસે જેમાથી વિવિધ ડિઝાઇન પસંદ કરીને સિલેક્ટ કરી સકાય છે.

8.Slide Layout: Format Menu ના આ સબમેનુની મદદથી સ્લાઇડની વિવિધ ડિઝાઇન સાથે વિવિધ લે આઉટ  પસંદ કરી સકાય છે આ મેનુની મદદથી સાઇડમા એક નવુ ટુલબાર ખુલેસે જેમાથી વિવિધ લે આઉટ પસંદ કરીને સિલેક્ટ કરી સકાય છે.

9.Background: Format Menu ના આ સબમેનુની મદદથી સિલેક્ટેડ સ્લાઇડ કે બધી સ્લાઇડના બ્રેક્ગ્રાઉન્ડ કલર સેટ કરી સકાય છે.

10.Object: Format Menu ના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા વિવિધ Object કે જે અગાઉ Insert menu ની મદદથી ઉમેરેલ છે તે જોઇ સકાય છે તેમજ તેને ફોર્મેટીંગ કરી સકાય છે

આભાર


No comments:

Post a Comment