આપણે આગળની પોસ્ટમા Ms Office PowerPoint 2003મા Editmenu ની સમજ મેળવી
આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આપણે View મેનુની સમજ મેળવીસુ
View મેનુની મદદથી
ડોક્યુમેન્ટ્નો વ્યુ ચેંજ કરી શકાય છે
View મેનુના વિવિધ સબમેનુ નીચે
મુજબ છે.
1.Normal: આ મેનુની મદદથી Document ને Normal મોડમા રાખી શકાય છે.
2.Slide Sorter : આ મેનુની મદદથી બનાવેલી સ્લાઇડને મનપસંદ
મુજબ સોર્ટ કરી સકાય છે આ માટે માઉસથી ડ્રેગ એન્ડ ડ્રોપ દ્વ્રારા સ્લાઇડ ફેરવી
સકાય છે.
3.Slide Show: આ ઓપસનની મદદથી બનાવેલી સ્લાઇડનો સ્લાઇડ
શો જોઇ સકાય છે. સ્લાઇડ શો મા સ્લાઇડ બદલાવવા કીબોર્ડ પરથી એરો
કી દબાવો અને સ્લાઇડ શો માથી બહાર નીકળવા કી બોર્ડ પરથી Esc કી પ્રેસ કરો
4.Notes Page: આ મેનુની મદદથી સ્લાઇડ ને નોટપેજ એટલે કે ચોપડી કે બૂક જેવા વ્યુમા જોઇ શકાય છે
તેમજ રાખી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
5.Master : આ મેનુની મદદથી સ્લાઇડને
સ્લાઇડ માસ્ટર ,હેંડ માસ્ટર અને નોટ માસ્ટર એમ ત્રણ માસ્ટર વ્યુમા જોઇ સકાય છે.
6.Color/GrayScale : આ મેનુની મદદથી સ્લાઇડ
ના કલર સેટીંગ કરી સકાય છે.
7.Task Pane: આ મેનુની મદદથી Document ની સાઇડ મા એક ટાસ્ક ઉમેરી
શકાય છે. જેની સોર્ટ કટ કી ctrl+F છે.
8.Toolbars: આ મેનુની મદદથી Document મા વિવિધ ટુલબાર ઉમેરી
શકાય છે. જેવાકે Formating ,Standard tool bar, web tools
,mail merge,Database ,Driwing.E-mails
વગેરે જેવા ટુલ બાર ઉમેરી શકાય છે.જુઓ નીચેનુ
ચિત્ર
9.Ruler: આ મેનુની મદદથી રૂલર ને ચાલુ કે બન્ધ કરી શકાય
છે.
10.Grid And Guides: આ મેનુની મદદથી સ્લાઇડમા ગ્રીડ અને ગાઇડ્સ
ઉમેરી સકાય છે.
11.Header and Footer: આ મેનુની મદદથી પેઇજ નમ્બર તારીખ અને સમય તેમજ
હેડર અને ફુટર ઉમેરી શકાય છે.વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર
12.Markup: આ ઓપસન દ્વ્રારા Document મા માર્કઅપ વ્યુ ઉમેરી
સકાય છે.
13.Zoom: આ મેનુની મદદથી Document ને 33%,66%,75%,100%,200% કે 400% મુજબ
ઝૂમ કરીને જોઇ શકાય છે. વધુ માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર
આભાર
No comments:
Post a Comment