આપણે અગાઉની પોસ્ટમા Table menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે ms office word 2003 ના Window menu ની સમજ મેળવીસુ
Window menu ની મદદથી કુલ કેટલી ફાઇલ ખુલેલી છે તે
જાણી સકાય છે તેમજ નવી વિન્ડો ખોલી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર
Window menu ના સબમેનુ નીચે મુજબ છે.
1.New Window: Window Menu ના આ સબમેનુ
ની મદદથી બીજો નવો વિંડો ખુલેસે અને જે કામ પહેલી ફાઇલમા કરોછો તે જે કામ આ નવા
ખુલેલા વિન્ડોમા થાય છે જે લખાણ પેલી ફાઇલમા લખોછો તેજ લખાણ બીજી નવી ખુલેલી
વિન્ડોમા લખાય છે.
2.Arrange All: Window Menu ના આ સબમેનુ ની મદદથી ખુલેલા બધા વિન્ડોને એક જ સ્ક્રીન પર
નાની સાઇઝમા ગોઠવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
3.Compare Side By Side: Window Menu ના આ સબમેનુ
ની મદદથી ખુલેલા બે વિન્ડો કે ફાઇલની એક્ સાથે
સરખામણી કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર
4.Split: Window Menu ના આ સબમેનુ ની મદદથી એક જ વિન્ડોના બે ભાગ કરી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર
અહિ window menu પુરૂ થાય છે જે આપને પુરેપુરૂ
સમજાઇ ગ્યુ હસે
આભાર
No comments:
Post a Comment