4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 1, 2016

Ms Office OutLook 2003 Help menu

આપણે અગાઉની પોસ્ટમા Action menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
આજે આપણે ms office OutLook 2003 ના Help Menu ની સમજ મેળવીસુ
 Help Menuની મદદથી વિવિધ પ્રકારની મદદ મેળવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


 Help Menuના સબમેનુ નીચે મુજબ છે.
1.Microsoft Office OutLook Help: આ મેનુથી ઓફિસ આટલુક વિશેની મદદ મેળવી સકાય છે  જેની સોર્ટ કટ કી F1 છે.

2.Show The Office Assistant: આ મેનુની મદદથી ઓફીસ આસિસ્ટંટ ને ઓન કરી સકાય છે.

3.Microsoft Office Online: આ ઓપસનની મદદથી ઓફિસ આઉટલુક વિષે ઓનલાઇન મદદ મેળવી સકાય છે. પરંતુ આ માટે નેટ કનેક્ટ હોવુ જરૂરી છે.

4.Contact Us: આ મેનુની મદદથી ઓફિસ આઉટલુક લોંચ કમ્પની સાથે કોંટેક્ટ કરી સકાય છે.

5.Check For Update: આ ઓપસનની મદદથી OutLook  ક્યારે અપડેટ થયુ છે અને કયારે અપડેટ કરવામા આવસે તેની મદદ મેળવી સકાય છે.

6.Detect And Repaire: આ મેનુની મદદથી આઉટલુક મા કોઇ ખામી હોય તો તે શોધીને તેને ડીટેક્ટ કે રીપેર કરી સકાય છે.
7.Active Product: આ ઓપસનની મદદથી હાલમા OutLook 2003 નુ કયુ વર્ઝન એકિટવ છે તે જોઇ સકાય છે.
8.Customer Feedback Option: આ મેનુની મદદથી કસ્ટમરના પ્રસ્નો ની મદદ મળે છે.

9.About Microsoft Office OutLook: આ ઓપસનની મદદથી OutLook 2003 વિષેની સમ્પુર્ણ માહિતી મેળવી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર

અહિ ms office 2003 અને Ms Office OutLook 2003 ના બધા મેનુની સમજ પુર્ણ થાય છે આશા છે કે આપને ખ્યાલ આવી ગ્યો હસે આમ છતા કોઇ પ્રસ્ન હોય તો આપ કોમેંટ દ્વારા પુછી સકો છો.
આભાર


No comments:

Post a Comment