4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 7, 2016

Whatsapp Security Tips

આપણે અગાઉની પોસ્ટમા Whatsapp મા Status  કેવી રીતે સેટ કરવુ  તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
     આજે આપણે Whatsapp મા ખુબજ ઉપયોગી અને અગત્યની સેક્યુરીટી સેટીંગની માહિતી મેળવિએ
Whatsapp Security Setings ના સ્ટેપ નીચે મુજબ છે.

1. સૌ પ્રથમ  Whatsapp ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે 
 હવે મેન્યુ મા Settings પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


2. હવે Settings મા Account પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે Privacy પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 

4. Privacy પર ક્લિક કરતા વિવિધ સેક્યુરીટી ના ઓપસન ખુલસે જેમા Last Seen જેના પર ક્લિક કરીને તમે વ્હોટ્શોપ છેલ્લે ક્યારે ઓપન કર્યુ હતુ તે કોણ કોણ જોઇ સકે તેના સેટીંગ હસે જેમા Nobody,એટલે કે કોઇ ન જોઇ સકે Everyone એટલે કે બધાજ જોઇ સકસે અને My Contacts એટલે કે તમારા ફોન મા જેના સેવ નમ્બર હસે અને તમારો નમ્બર જેના ફોનમા સેવ હસે તેજ જોઇ સકસે આ ત્રણ ઓપસન માથી ગમે તે એક તમે જે ઓપ્સન રાખવા માંગતા હોય તેના પર ક્લિક કરો અને ઓકે આપો 
આજ રીતે profile photo ,Status,અને Read receipts વગેરેને ઉપર મુજબ ત્રણ ઓપ્સન માથી તમારે જે યોગ્ય લાગે તે સિલેક્ટ કરી ઓકે આપીને સેટીંગ કરી સકાસે . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



જો તમને આ પોસ્ટ ગમી હોય તો સાઇટના પ્રસંશક બનો 



આભાર

No comments:

Post a Comment