4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 13, 2016

How To Download Blogger Templet

આપણે અગાઉની પોસ્ટમા Blog List નામનુ  ગેજેટ ઉમેરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet કેવી રીતે ડાઉનલોડ કરવુ અને  અપલોડ કરવુ  તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Backup/Restore  પર ક્લિક કરો . જુઓ નીચેનુ ચિત્ર 

3.હવે ખુલેલા નવા વિંડોમા Download Full Tempalet  પર કરશો એટલે ટેમ્પલેટ ડાઉનલોડ થઇ જસે. જુઓ નીચેનુ ચિત્ર 

હવે ડાઉનલોડ કરેલ ટેમ્પલેટ ફરી વાર કેવી રીતે અપલોડ કરવુ તેની માહિતી નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ ઉપર મુજબના સ્ટેપ ન.1અને 2 પુરા કરો 
2.હવે ખુલેલા વિંડો મા Chose a File પર ક્લિક કરી અગાઉ ડાઉનલોડ કરેલ ટેમ્પલેટ સિલેક્ટ કરી Upload પર ક્લિક કરો એટલે તમારૂ ટેમ્પલેટ અપલોડ થઇ જસે . જુઓ નીચેનુ ચિત્ર 


બસ હવે View blog કરીને ફેર ફાર જોઇ સકાસે 


આભાર 

No comments:

Post a Comment