4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 17, 2016

How To Use Whatsapp in PC

આપણે અગાઉની પોસ્ટમા Whatsapp ઔટો ડાઉનલોડ થતા મીડીયાને બન્ધ  કરવાની માહિતી મેળવી  આ પોસ્ટ માટે અહિ ક્લીક કરો
     આજે આપણે Whatsapp ને Compyuter મા કેવી રીતે ઉપયોગ કરી સકાય તેની માહિતી મેળવિએ 
Whatsapp ને PC મા ઉપયોગ કરવાના  સ્ટેપ નીચે મુજબ છે.

1. સૌ પ્રથમ  Whatsapp 
ઓપેન કરો અને મેન્યુ બટન પર ક્લિક કરો મેન્યુ બટન ઉપર અથવા નીચે હસે  હવે મેન્યુ મા Whatsapp Web  પર ક્લિક કરો Whatsapp web પર ક્લિક કરતાજ એક QR kodદેખાસે જેને કોમ્પ્યુટરમા દેખાતા QR Kod સામે રાખો એટલે કોડ થોડીવારમા સ્કેન થઇ જસે અને કોમ્પ્યુટરમા whatsapp ચાલુ થઇ જસે અને જ્યારે તમારે ઉપયોગના કરવો હોય ત્યારે મોબાઇલના Whatsapp મા Log Out to all Computers હસે તેના પર ક્લિક કરો એટલે કોમ્પ્યુટરમા whatsapp બન્ધ થઇ જાસે હવે વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર 1થી3  






2. ઉપરની પ્રોસેસ સાથે સાથે તમારા કોમ્પ્યુટરમા બ્રાઉઝરમા https://web.whatsapp.com વેબ ખોલો અને સ્ક્રીન પર દેખાતા QR CODE ની સામે તમારો મોબાઇલ રાખો એટલે થોડી વારમા તે કોડ સ્કેન થઇ જસે અને whatsapp ચાલુ થઇ જસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર






આભાર

No comments:

Post a Comment