અગાઉની
પોસ્ટમા આપણે Ms
Office Word 2007 Insert Menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે
આપણે Ms Office
Word 2007 Page Layout menu ની સમજ મેળવીશુ
Page Layout
menu
ના નામ પ્રમાણે પેજ નુ વિવિધ સેટીંગ્સ હોય છે જેમકે ફોંટ કલર માર્જીન પેજ આડુ કે
ઉભુ પેજનુ બેકગ્રાઉંડ પેરેગ્રાફ તેમજ એરેંજમેંટ વગેરેને લગતા સેટીંગ હોય છે.
જુઓ નીચેનુ ચિત્ર જેમા પેજ લેઆઉટ મેનુના સબમેનુ
આવેલા છે.
Page Layout
menuમા
મુખ્યત્વે પાંચ ભાગ હોય છે.જેમા Themes,Page Setup,Page Background,Paragraph અને Arrange હોય છે. આ પાંચ ભાગની ચિત્ર સહિતની
સમજુતી નીચે મુજબ છે.
1.Themes: પેજ લેઆઉટના આ પ્રથમ ભાગની મદદથી વિવિધ Themes ઉમેરી સકાય છે. તેમજ વિવિધ થીમ કલર(Colors) સેટ કરી સકાય છે,વિવિધ ફોંટ(Fonts) સેટ કરી સકાય છે તેમજ વિવિધ થીમ ઇફેક્ટ(Effects) આપી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
2.Page
Setup: આ
બીજા ભાગની મદદથી પેજનુ સેટીંગ કરી સકાય છે જેમા પેજ ફરતેનુ માર્જિન(Margins), પેજને(Orientation) આડુ(Landscape) કે ઉભુ(Portal) ,પેઝની સાઇઝ(Size) તેમજ પેજ બ્રેક(Breaks), લાઇન નમ્બર(Line Numbers) તેમજ હાઇફનેશન(Hyphenation) સેટ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
3.Page
Background:આ
ત્રીજા ભાગની મદદથી પેઝના બેક્ ગ્રાઉન્ડ ને લગતા સેટીંગ હોય છે જેમા બ્રેક
ગ્રાઉન્ડમા વોટરમાર્ક ઉમેરી સકાય છે. તેમજ પેજને કલર સેટ કરી સકાય છે અને પેઝ ફરતે
બોર્ડર આપી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
4.Paragraph:
Page layout ના
આ ચોથા ભાગની મદદથી પેરેગ્રાફને લગતા સેટીંગ કરી સકાય છે. જેમા ડાબી કે જમણી બાજુ
ઇંડેક્ષ ઉમેરવુ તેમજ કેટલી જ્ગ્યા રાખવી તેના સેટીંગ હોય છે. જુઓ નીચેનુ ચિત્ર
5.Arrange: પેઝ લે આઉટ મેનુના આ છેલ્લા ભાગની મદદથી
વિવિધ એર્ંજમેંટ સેટ કરી સકાય છે. જેમા પોઝીશન
બ્રીંગ ફોંટ ટેક્ષ્ટ રેપીંગ તેમજ એલાઇન ગ્રુપ અને રોટેટ ને લગતા ઓપસન હોય છે. જુઓ
નીચેનુ ચિત્ર
આભાર
No comments:
Post a Comment