4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 29, 2016

Whatsapp New Feucher

આપણે અગાઉની પોસ્ટમા વ્હોટસોપને કોમ્પ્યુટરમા કેવી રીતે ચલાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે વ્હોટશોપ ના નવા ઉમેરાયેલ ફ્યુચર ની માહિતી જોઇએ 
હાલમા વ્હોટશોપ દ્વારા એક નવુ ફ્યુચર ઉમેરવામા આવ્યુ છે જેમા વ્હોટસહોપ તમારી તમામ માહિતી ઔટોમેટીક ફેસબૂક પર શેર કરસે આ માટે તમને 30 દિવસનો સમય આપવામા આવસે જો તમે 30 દિવસની અન્દર તમારો જવાબ એટલે કે પરમિશન નહી આપો તો તમે સહમત છો એમ માનીને તમારી તમામ માહિતી ફેસબુક પર શેર કરવામા આવસે જો તમે આવુ ના ઇચ્છ્તા હો તો તમારા વ્હોટશોપ એકાઉન્ટના સેટીંગમા જઇ આ ઓપ્સન સામે રહેલ ટીક માર્ક દુર કરો અને સેવ પર ક્લિક કરી ઓકે આપો 
આ માટે 
સૌ પ્રથમ Settingsમા જાવ તેમા -Account પર ક્લિક કરો તેમા છેલ્લો ઓપ્સન -Share my profile on facebook  ની સામે ટીક માર્ક હસે તેને દુર કરો અને ઓકે પર ક્લિક કરો 

આભાર 

No comments:

Post a Comment