Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Sep 30, 2016
Sep 29, 2016
Sep 26, 2016
MS Office PowerPoint 2007 samj and menu
આજે
આપણે Windows-7 મા Microsoft Office PowerPoint 2007 કેવી
રીતે સ્ટાર્ટ કરવુ તેની માહિતી તેમજ ઓફિસ બટન,હોમ,ઇન્સર્ટ
અને ડિઝાઇન મેનુની સમજ મેળવિએ
Windows-7 મા Microsoft Office PowerPoint 2007 ચાલુ
કરવા માટેની રીત નીચે મુજબ છે
(1). સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો
(2). જેમા All Programs પર
ક્લિક કરો
(3). All Programs ની
અન્દર Microsoft
Office પર ક્લિક કરો
(4). તેમા Microsoft Office PowerPoint 2007 પર
ક્લિક કરો
એટલે Microsoft Office PowerPoint 2007 સ્ટાર્ટ
થઇ જસે
વધુ માહિતી માટે જુઓ
નીચેના ચિત્રો
ચિત્ર ન.1
Sep 23, 2016
Fesabook Friends ko unfriends kese kare
નમસ્કાર વાચક મિત્રો આજે આપણે ફેસબૂકમા કોઇ પણ મિત્ર કે જે આપણો ફેસબૂક ફ્રેન્ડ છે તેને Unfriends બનાવવાની માહિતી મેળવિએ આ માટે
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ
2. હવે પ્રોફાઇલ ચિત્રની બાજુમા તમારૂ પ્રોફાઇલ નામ હસે તેના પર ક્લિક કરો અને ખુલેલી ટાઇમલાઇનમા Friends પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. હવે ખુલેલા વિન્ડોમા તમારા ફ્રેન્ડના નામ દેખાસે તમારે જે ફ્રેન્ડને Unfriends કરવો છે તે ફ્રેન્ડ સામે દેખાતા Friends ઓપ્સન પર ક્લિક કરો અને તેમા Unfriends પર ક્લિક કરો આથી તે ફ્રેન્ડ તમારો મિત્ર નહી રહે હવે જો તમારે તેને ફરી મિત્ર બનાવવો હોય તો Add Friends પર ક્લિક કરી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોક્લવી પડસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
આભાર
ફેસબૂક ગ્રુપ બનાવવાની માહિતી માટે Click Heare

Sep 21, 2016
Sep 20, 2016
Blogger Templet Advanxced Settings
આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet નુ LayOut કેવી રીતે સેટ કરવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગમા Blog Tempalet ના વિવિધ Advanced સેટીંગની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Advanced પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા વિવિધ મેનુ ખુલસે જેમા જેતે મેનુ પર ક્લિક કરતા સાઇડમા સબમેનુ મા તેના વિવિધ સેટીંગ હસે જેમકે Page,Link,Blog Title,Blog Discripsan,Tabe Text,Tabe breackground,Date Header,Post title,Post Breack Ground,Gedjet Title,Gedjet Text,Gedjet Link,breack Ground,Side bar Breack Breack Ground,Image,Feed,Feed Link,Pager,Footer,Mobile Button Color,Add CSS જેવા ઓપ્સન હોયસે તેમા જેતે ઓપ્શન પર ક્લિક કરી કલરના સેટીંગ ,લખાણ ના સેટીગ અક્ષરની સાઇઝ તેમજ ફોંટના સેટીંગ બ્રેક ગ્રાઉન્ડ કલર તેમજ વિવિધ આકર્શક ડિઝાઇન માટેના યોગ્ય સેટીંગ હસે તેમા આપની પસન્દગી મુજબ સેટ કરો અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર ન.1,2,3
બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ એડવાંસ સેટીંગના કારણે ટેમ્પલેટ કલર બ્રેક ગ્રાઉન્ડ અક્ષર સાઇઝ તથા દેખાવમા કેવો ફેરફાર થયેલ સે તે જોઇ સકસો અને જો યોગ્ય દેખાવ ના લાગે તો પાછો તેમા ફેરફાર ઉપર મુજબ કરી સકશો

Sep 19, 2016
Ms Office Excel 2007 Formula-Data-Review & View menu
અગાઉની પોસ્ટમા આપણે Ms Office Excel 2007 ના Office Button,Home,Insert અને Page
Lay Out menu ની સમજ
મેળવી આ પોસ્ટ માટે અહિ
ક્લિક કરો
આજે આપણે Ms Office Excel 2007 ના Formulas,Data,Review અને View Menu ની સમજ
મેળવીશુ
5.Formulas Menu ની સમજ
Formulas Menu ના નામ પ્રમાણે વિવિધ ફોર્મુલાને લગતા સેટીંગ્સ હોય છે જેમા મુખ્ય ચાર
ભાગ છે આ ચાર ભાગ કે મેનુની સમજ નીચે મુજબ છે.
(1)Function Library: ફોર્મુલા
મેનુના આ પ્રથમ ભાગની મદદથી ફંકશન ઉમેરી સકાય છે જેવાકે Auto
Sum,Resently Used,Financil,Logical,Text,Date &Time,Lookup &
Reference,Math& Tring વગેરે.વધુ માહિતી માટે જુઓ
નીચેનુ ચિત્ર
Sep 18, 2016
Create FB Grups
નમસ્કાર વાચક મિત્રો આપણે ફેસબૂકમા ભાષા બદલવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે ફેસબૂકમા ગ્રુપ કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ
2. હવે મેનુ બટન પર ક્લિક કરો મેનુ બટન પ્રોફાઇલ ચિત્રની બાજુમા હસે તેમા Create Group પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. હવે ખુલેલા વિન્ડોમા Name Your Group ના ખાનામા ગ્રુપનુ નામ આપને જે રાખવુ હોય તે લખો ત્યારબાદ નીચે Add A Some People ના ખાનામા ક્લિક કરી કે નામ લખી મિત્રોને એડ કરો અને પછી Create પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર

4. હવે ગ્રુપનો આઇકોન સિલેક્ટ કરી ઓકે પર ક્લિક કરો અથવા સ્કિપ પર ક્લિક કરો બસ બની ગ્યુ તમારૂ ફેસબૂક ગ્રુપ જુઓ નીચેનુ ચિત્ર
Sep 17, 2016
Set Blogaer Tempalet Layout
આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet ની Width કેવી રીતે સેટ કરવી તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગમા Blog Tempalet નુ Layout કેવી રીતે સેટ કરવુ તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Layout પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા તમારા બ્લોગ ટેમ્પલેટનુ લે આઉટ ખુલસે જેમા Body Layout નીચેથી મુખ્ય ટેમ્પલેટ માટે આપને યોગ્ય લાગે તેવુ લે આઉટ સિલેક્ટ કરો ત્યારબાદ ફૂટર માટેનુ લે આઉટ આપની પસન્દગી મુજબ સેટ કરો અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટલે આઉટ કેવુ દેખાસે તે જોઇ સકાસે

Sep 16, 2016
Ms Office Excel 2007 Office Button,Home,Insert,Page Layout menu
અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 ના Ms word 2007 ના તમામ મેનુ વિષે સમ્પુર્ણ સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે Windows-7 મા Microsoft Office Excel 2007 કેવી રીતે સ્ટાર્ટ કરવુ તેની માહિતી તેમજ ઓફિસ બટન,હોમ,ઇન્સર્ટ અને પેજ લે આઉટ મેનુની સમજ મેળવિએ
Windows-7 મા Microsoft Office Excel 2007 ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે
(1). સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો
(2). જેમા All Programs પર ક્લિક કરો
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો
(4). તેમા Microsoft Office Excel 2007 પર ક્લિક કરો
એટલે Microsoft Office Excel 2007 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો
ચિત્ર ન.1
ચિત્ર ન.2
ચિત્ર ન.3
MS Office Excel 2007 ના વિવિધ
મેનુ વિસે સમજ
MS Office Excel 2007 મા કુલ ઓફિસ બટન સહિત 8 menu છે
1.Office Button
2.Home
3. Insert
4.Page Layout
5.Formulas
6.Data
7.Review
8. View
1.Office Button ની સમજ
તેમજ સબ મેનુ
Office Button નવી
ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ
ને પરીંટ કરવા તેમજ Ms Excel 2007 માથી બહાર નીકળવા થાય છે
Office Button ની સમજ
માટે ચિત્ર ન.1
Sep 15, 2016
How To Change FB Language
નમસ્કાર વાચક મિત્રો આપણે ફેસબૂકમા આપણી અંગત માહિતી સંતાડવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે ફેસબૂકની ભાષા કેવી રીતે બદલવો તેની માહિતી જોઇએ
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ
2. હવે મેનુ બટન પર ક્લિક કરો મેનુ બટન પ્રોફાઇલ ચિત્રની બાજુમા હસે તેમા Settings પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર
3. હવે Settings મા General પર ક્લિક કરો General પર ક્લિક કરતા વિવિધ General સેટીંગ ખુલસે જેમા સૌથી નીચે વિવિધ ભાષા ના ઓપ્સન હસે જેમાથી યોગ્ય ભાષા પર ક્લિક કરતાજ તમારા ફેસબૂકની તે ભાષા સેટ થઇ જસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

Sep 14, 2016
Set width to Blogger Templet
આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet નુ Breack Ground કેવી રીતે બદલવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગમા Blog Tempalet ની Width (પહોળાઇ) કેવી રીતે સેટ કરવી તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Adjudt Width પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા તમારા બ્લોગ ટેમ્પલેટનુ લે આઉટ ખુલસે જેમા પહોળાઇ જેટલી રાખવી હોય તેટલી સેટ કરો આ પહોળાઇ વધુ કે ઓછી કરી સકાસે તેની નીચે સાઇડ બારની પહોળાઇWidth) હસે તેને પણ આપની પસન્દગી મુજબ સેટ કરો અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટ બ્રેકગ્રાઉન્ડ કેવુ દેખાસે તે જોઇ સકાસે

Sep 13, 2016
MS Office Word 2007 Mailing,Review,View Menu
આજે આપણે Ms
Office Word 2007 Mailing,Review અને
View Menu ની
સમજ મેળવીશુ
5.Mailings menu ના
નામ પ્રમાણે મેઇલ મર્જને લગતા વિવિધ સેટીંગ્સ હોય
Mailings
Menu મા મુખ્યત્વે પાંચ ભાગ હોય છે.આપાંચ ભાગની
ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.
(1)Ceate: મેઇલીંગ
મેનુના આ પ્રથમ ભાગની મદદથી Envelpes અને
Labels બનાવી
શકાય છે.
(2)Stat Mail Mege: આ
વિભાગની મદદથી મેઇલ મર્જ શરૂ કરી શકાય છે નવુ લિસ્ટ બનાવી શકાય તેમજ બનાવેલ
લિસ્ટને સુધારી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
(3)Write & Insert Fields: આ
સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા મર્જે કરેલ ફિલ્ડને હાઇલાઇટ કરી શકાય છે તેમજ Adress
Blok જોઇ શકાય છે ગ્રીટીંગ લાઇન ઉમેરી શકાય છે
મર્જ ફિલ્ડ ઉમેરી શકાય તેમજ રૂલ્સ,ફિલ્ડમેચ થવા કે લેબલને અપડેટ કરી શકાય છે. જુઓ
નીચેનુ ચિત્ર
(4)Preview Result: મેઇલીંગ
મેનુના આ વિભાગની મદદથી બનાવેલ લિસ્ટને શોધી શકાય છે. મેઇલમર્જ મા આવેલ એરર ઓટો
મેટીક દુર કરી શકાય છે.
(5)Finish: આ
સબમેનુની મદદથી મેઇલ મર્જને ફિનિશ એટલે ફાઇનલી સ્ટેપ મુજબ પુરૂ કરી શકાય છે.
6.Review: વર્ડ
2007નુ આ છઠા નંબરનુ મેનુ છે. જેમા છ વિભાગ છે. જેની મદદથી વિવિધ રિવ્યુ સેટ કરી
શકાય છે ડોક્યુમેંટને પ્રોટેક્ટ કરી શકાય છે વગેરે Review
Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
(1) Proofing: આ
સબમેનુની મદદથી Spelling & Grammar છેક
કરી શકાય છે. વિવિધ રિચર્સ અને થીસર્ચ તેમજ ટ્રાંસલેટ કરી શકાય છે. તેમજ ભાષા સેટ
કરી શકાય છે ડોક્યુમેંટમા કુલ કેટલા અક્ષરો છે તે ગણી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
(2) Comments: રિવ્યુ
મેનુના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા નવી કોમેન્ટ ઉમેરી શકાય છે ઉમેરેલી કોમેન્ટ
દુર કરી શકાય એક પછી એક એમ કોમેન્ટ જોઇ શકાય છે તેમજ બીજી કોમેન્ટ પર જઇ શકાય છે.
(3) Tracking: આ
સબમેનુની મદદથી ડોક્યુમેન્ટનો ટ્રેક ચેંજ કરી શકાય છે બલુન્સ ઉમેરી શકાય માર્ક અપ
ઉમેરી જોઇ શકાય કે છુપાવી શકાય તેમજ રિવ્યપાન ચાલુ કે બંધ કરી શકાય છે જુઓ નીચેનુ
ચિત્ર
(4) Changes: આ
વિભાગની મદદથી લખાણને Accept કે
Reject કરી
શકાય છે તેમજ તેનુ પ્રીવ્યુ જોઇ શકાય છે તેમજ નેક્ષ્ટ સ્ટેપ પર જઇ શકાય છે .
(5) Compare: આ
સબમેનુની મદદથી બેકે તેથી વધારે ડોક્યુમેટની સરખામણી કરી શકાય છે. તેમજ બન્ને
ડોક્યુમેન્ટના શોર્ષ જોઇ શકાય છે.
(6) Protect: આ
છેલ્લા વિભાગની મદદથી ડોક્યુમેન્ટને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકાય છે.
7.View Menu: વ્યુ
મેનુ એ વર્ડ 2007 નુ છેલ્લુ મેનુ છે જેમા પાંચ વિભાગ છે જેની મદદથી ડોક્યુમેન્ટને
વિવિધ વ્યુમા સેટ કરી શકાય છે. આ પાંચ વિભાગ કે સબમેનુ ની સમજ નીચે મુજબ છે.
(1) Document Views: આ
સબમેનુ ની મદદથી ડોક્યુમેન્ટને Print Layout,Full Screen
,Web Layout,Outline કે Draft વ્યુમા
જોઇ શકાય છે કે રાખી શકાય છે
(2) Show/Hide: વ્યુ
મેનુના આ સબમેનુની મદદથી Rular,Gridlines,Message
Bar,Document Map અને Thumbnails
ને ચાલુ કે બન્ધ કરી શકાય છે. ચાલુ કરવા જે તે ઓપ્શન પર ક્લિક
કરો એટલે ત્યા સામે ચોરસ ખાનામા ખરાની નીશાની જોવા મળસે અને બન્ધ કરવા ત્યા ક્લિક
કરો એટલે ખરાની નીશાની જતી રહેસે અને તે ઓપ્શન મુજબની ક્રીયા બંધ થઇ જસે
(3) Zoom: આ
વિભાગની મદદથી ડોકુમેન્ટને 75%,100% કે 200% મુજબ ઝુમ કરી સકાય છે. તેમજ
ડોકુમેન્ટને એક પેઝમા બે પેઝમા કે પેઝની પહોળાઇ વગેરે સેટ કરી શકાય છે. જુઓ નીચેનુ
ચિત્ર
(4) Window: વ્યુ
મેનુના આ વિભાગની મદદથી નવો વિંડો ખોલી શકાય છે. બે કે તેથી વધારે વિંડોને ગોઠવી
શકાય છે.બે વિંડોને ભેગા કરી શકાય છે. તેમજ એક પછી એક વિંડો જોઇ શકાય છે. તેનુ
સ્ક્રોલિંગ કરી શકાય છે તેમજ બધા વિંડોને રિસેટ કરી શકાય છે અને વધારાના વિંડોને
બન્ધ કરી શકાય છે.
(5) Macros: આ
સબમેનુની મદદથી નવો મેક્રો બનાવી શકાય તેને રિકોર્ડ કરી શકાય તેમજ સુધારા વધારા
કરી શકાય છે.
અહિ Ms Word
2007 ના બધાજ મેનુની સમજ પુરી થાય છે. જે આપને
બરાબર સમજાઇ ગ્યુ હસે
આભાર
Sep 12, 2016
How To Hide For Info in fb timeline
અગાઉની પોસ્ટમા આપણે ફેસબૂકમા પાસવર્ડ બદલવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે ફેસબૂકઆપણી અંગત માહિતી કેવી રીતે છુપાવવી તેની માહિતી જોઇએ
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ
2. હવે તમારી ટાઇમલાઇન પર જાવ જ્યા તમારી અંગત માહિતી હસે જેમકે મોબાઇલ નંબર ,જન્મ તારીખ વગેરે હવે તેમા About નામ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3. હવે About પર ક્લિક કરતા સાઇડમા દેખાતા ઓપ્શન માથી Contact and Basic Info પર ક્લિક કરો એટલે વિવિધ બેજિક ઇન્ફોર્મેશન દેખાસે આ બેજિક માહિતી પર માઉસ લઇ જતા Edit નામનુ ઓપ્શન દેખાસે જેના પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર

4. હવે ખુલેલા સેટીંગમા માહિતીની સામે કે નીચે પ્રોફાઇલ ચિત્ર જેવુ ચિત્ર અને બાજુમા એરો બટન હસે તેના પર ક્લિક કરો અને ખુલેલા ઓપ્શનમા Only me પર ક્લિક કરી Save Change પર ક્લિક કરો જેથી તમે સિલેક્ટ કરેલ માહિતી તમારા સિવાય બીજા કોઇને નહી દેખાય બસ આવી રીતે તમારે જે જે માહિતી છુપાવવી હોય તેને સંતાડી શકસો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
આભાર
Sep 10, 2016
Sep 9, 2016
How To change Blogger Tempalete Brekgraund
આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet કેવી રીતે બદલવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે બ્લોગમા Blog Tempalet નુ બ્રેકગ્રાઉન્ડ કેવી રીતે બદલવુ તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે જેમા સૌથી ઉપર ટેમ્પ્લેટ ની નીચે Brackground નામનુ ઓપસન હસે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ ઉપર બ્રેકગ્રાઉન્ડ માટેનુ બાજુમા સબમેનુ ખુલસે જેમા મન પસંદ બ્રેકગ્રાઉન્ડ ફોટો પસંદ કરો અને પછી યોગ્ય મેઇન થીમ કલર અને અન્ય સેટીંગ સેટ કરો અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટ બ્રેકગ્રાઉન્ડ કેવુ દેખાસે તે જોઇ સકાસે
આજે આપણે બ્લોગમા Blog Tempalet નુ બ્રેકગ્રાઉન્ડ કેવી રીતે બદલવુ તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે જેમા સૌથી ઉપર ટેમ્પ્લેટ ની નીચે Brackground નામનુ ઓપસન હસે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ ઉપર બ્રેકગ્રાઉન્ડ માટેનુ બાજુમા સબમેનુ ખુલસે જેમા મન પસંદ બ્રેકગ્રાઉન્ડ ફોટો પસંદ કરો અને પછી યોગ્ય મેઇન થીમ કલર અને અન્ય સેટીંગ સેટ કરો અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટ બ્રેકગ્રાઉન્ડ કેવુ દેખાસે તે જોઇ સકાસે
આભાર
Sep 7, 2016
MS Office Word 2007 Reference Menu
આજે આપણે Ms Office Word 2007 References Menu ની સમજ મેળવીશુ
References Menu ના નામ પ્રમાણે પેજ નુ વિવિધ સેટીંગ્સ
હોય છે જેમકે Table of Contents,Footnotes,Citations &
Bibliography,Captions,Index,Table of Authorities વગેરેને લગતા સેટીંગ
હોય છે.
જુઓ નીચેનુ ચિત્ર જેમા
રેફરંસ મેનુના સબમેનુ આવેલા છે.
Sep 6, 2016
whatsapp eksathe badhane mesej send karava
આપણે અગાઉની પોસ્ટમા વ્હોટશોપ પરથી ઓટોમેટીક ફેસબૂક પર સેર થતી માહીતી બન્ધ કરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે વ્હોટશોપમા એક નવા ઉમેરાયેલ ફ્યુચરની માહિતી જોઇએ
હવે Whatsapp પરથી એક મેસેજ એક સાથે ઘણા બધા ગ્રુપમા કે કોંટેકને એક્જ સાથે સેંડ કરી શકાય છે
આ મેસેજ એક સાથે એકથી વધુ ગ્રુપમા એક સાથે કેવી રીતે મોકલવો તેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ Whatsapp.com પરથી નવુ લેટેસ્ટ whatsapp ડાઉનલોડ કરો અને તેને હાલના વ્હોટશોપની જ્ગ્યાએ રિપલેશ કરો અથવા ઇંસ્ટોલ કરો
2. હવે Whatsapp ઓપન કરો અને જે મેસેજ કે ફોટો કે વિડિયો કે અન્ય કોઇ પણ સાહિત્ય મોકલવુ છે તેને સિલેક્ટ કરો અને ફોરવર્ડ બટન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર

Sep 3, 2016
How To Change FB Password
અગાઉની પોસ્ટમા આપણે ફેસબૂકના જનરલ સેટીંગ ની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો
આજે આપણે ફેસબૂક પાસવર્ડ કેવી રીતે બદલવો તેની માહિતી જોઇએ
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ
2. હવે મેનુ બટન પર ક્લિક કરો મેનુ બટન પ્રોફાઇલ ચિત્રની બાજુમા હસે તેમા Settings પર ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર
3. હવે Settings મા General પર ક્લિક કરો General પર ક્લિક કરતા વિવિધ General સેટીંગ ખુલસે જેમા Password ની સામે લખેલ Edit પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર

4. હવે ખુલેલા સેટીંગમા જ્યા Current લખેલુ છે ત્યા તમારો હાલનો પાસવર્ડ એંટર કરો અને ત્યારબાદ નીચે New અને Re-Type New આ બન્ને ખાનામા તમારે જે બદલાવવો છે તે પાસવર્ડ ટાઇપ કરો અને પછી Save Change પર ક્લિક કરો એટલે તમારો પાસવર્ડ ચેંઝ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર
આભાર
Subscribe to:
Posts (Atom)