4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 13, 2016

MS Office Word 2007 Mailing,Review,View Menu

અગાઉની પોસ્ટમા આપણે Ms Office Word 2007 References menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિક્લિક કરો
આજે આપણે Ms Office Word 2007 Mailing,Review અને View Menu ની સમજ મેળવીશુ
5.Mailings menu ના નામ પ્રમાણે મેઇલ મર્જને લગતા વિવિધ સેટીંગ્સ હોય
 Mailings Menu મા મુખ્યત્વે પાંચ ભાગ હોય છે.આપાંચ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.

(1)Ceate: મેઇલીંગ મેનુના આ પ્રથમ ભાગની મદદથી Envelpes અને Labels બનાવી શકાય છે. 

(2)Stat Mail Mege: આ વિભાગની મદદથી મેઇલ મર્જ શરૂ કરી શકાય છે નવુ લિસ્ટ બનાવી શકાય તેમજ બનાવેલ લિસ્ટને સુધારી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(3)Write & Insert Fields: આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા મર્જે કરેલ ફિલ્ડને હાઇલાઇટ કરી શકાય છે તેમજ Adress Blok જોઇ શકાય છે ગ્રીટીંગ લાઇન ઉમેરી શકાય છે મર્જ ફિલ્ડ ઉમેરી શકાય તેમજ રૂલ્સ,ફિલ્ડમેચ થવા કે લેબલને અપડેટ કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(4)Preview Result: મેઇલીંગ મેનુના આ વિભાગની મદદથી બનાવેલ લિસ્ટને શોધી શકાય છે. મેઇલમર્જ મા આવેલ એરર ઓટો મેટીક દુર કરી શકાય છે.

(5)Finish: આ સબમેનુની મદદથી મેઇલ મર્જને ફિનિશ એટલે ફાઇનલી સ્ટેપ મુજબ પુરૂ કરી શકાય છે.

6.Review: વર્ડ 2007નુ આ છઠા નંબરનુ મેનુ છે. જેમા છ વિભાગ છે. જેની મદદથી વિવિધ રિવ્યુ સેટ કરી શકાય છે ડોક્યુમેંટને પ્રોટેક્ટ કરી શકાય છે વગેરે Review Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
(1) Proofing: આ સબમેનુની મદદથી Spelling & Grammar છેક કરી શકાય છે. વિવિધ રિચર્સ અને થીસર્ચ તેમજ ટ્રાંસલેટ કરી શકાય છે. તેમજ ભાષા સેટ કરી શકાય છે ડોક્યુમેંટમા કુલ કેટલા અક્ષરો છે તે ગણી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(2) Comments: રિવ્યુ મેનુના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા નવી કોમેન્ટ ઉમેરી શકાય છે ઉમેરેલી કોમેન્ટ દુર કરી શકાય એક પછી એક એમ કોમેન્ટ જોઇ શકાય છે તેમજ બીજી કોમેન્ટ પર જઇ શકાય છે.

(3) Tracking: આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટનો ટ્રેક ચેંજ કરી શકાય છે બલુન્સ ઉમેરી શકાય માર્ક અપ ઉમેરી જોઇ શકાય કે છુપાવી શકાય તેમજ રિવ્યપાન ચાલુ કે બંધ કરી શકાય છે જુઓ નીચેનુ ચિત્ર


(4) Changes: આ વિભાગની મદદથી લખાણને Accept કે Reject કરી શકાય છે તેમજ તેનુ પ્રીવ્યુ જોઇ શકાય છે તેમજ નેક્ષ્ટ સ્ટેપ પર જઇ શકાય છે .

(5) Compare: આ સબમેનુની મદદથી બેકે તેથી વધારે ડોક્યુમેટની સરખામણી કરી શકાય છે. તેમજ બન્ને ડોક્યુમેન્ટના શોર્ષ જોઇ શકાય છે.

(6) Protect: આ છેલ્લા વિભાગની મદદથી ડોક્યુમેન્ટને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકાય છે.

7.View Menu: વ્યુ મેનુ એ વર્ડ 2007 નુ છેલ્લુ મેનુ છે જેમા પાંચ વિભાગ છે જેની મદદથી ડોક્યુમેન્ટને વિવિધ વ્યુમા સેટ કરી શકાય છે. આ પાંચ વિભાગ કે સબમેનુ ની સમજ નીચે મુજબ છે.
(1) Document Views: આ સબમેનુ ની મદદથી ડોક્યુમેન્ટને Print Layout,Full Screen ,Web Layout,Outline કે Draft વ્યુમા જોઇ શકાય છે કે રાખી શકાય છે

(2) Show/Hide: વ્યુ મેનુના આ સબમેનુની મદદથી Rular,Gridlines,Message Bar,Document Map અને Thumbnails ને ચાલુ કે બન્ધ કરી શકાય છે. ચાલુ કરવા જે તે ઓપ્શન પર ક્લિક કરો એટલે ત્યા સામે ચોરસ ખાનામા ખરાની નીશાની જોવા મળસે અને બન્ધ કરવા ત્યા ક્લિક કરો એટલે ખરાની નીશાની જતી રહેસે અને તે ઓપ્શન મુજબની ક્રીયા બંધ થઇ જસે

(3) Zoom: આ વિભાગની મદદથી ડોકુમેન્ટને 75%,100% કે 200% મુજબ ઝુમ કરી સકાય છે. તેમજ ડોકુમેન્ટને એક પેઝમા બે પેઝમા કે પેઝની પહોળાઇ વગેરે સેટ કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(4) Window: વ્યુ મેનુના આ વિભાગની મદદથી નવો વિંડો ખોલી શકાય છે. બે કે તેથી વધારે વિંડોને ગોઠવી શકાય છે.બે વિંડોને ભેગા કરી શકાય છે. તેમજ એક પછી એક વિંડો જોઇ શકાય છે. તેનુ સ્ક્રોલિંગ કરી શકાય છે તેમજ બધા વિંડોને રિસેટ કરી શકાય છે અને વધારાના વિંડોને બન્ધ કરી શકાય છે.

(5) Macros: આ સબમેનુની મદદથી નવો મેક્રો બનાવી શકાય તેને રિકોર્ડ કરી શકાય તેમજ સુધારા વધારા કરી શકાય છે.

અહિ Ms Word 2007 ના બધાજ મેનુની સમજ પુરી થાય છે. જે આપને બરાબર સમજાઇ ગ્યુ હસે


આભાર 

No comments:

Post a Comment