આજે આપણે Ms Office Word 2007 References Menu ની સમજ મેળવીશુ
References Menu ના નામ પ્રમાણે પેજ નુ વિવિધ સેટીંગ્સ
હોય છે જેમકે Table of Contents,Footnotes,Citations &
Bibliography,Captions,Index,Table of Authorities વગેરેને લગતા સેટીંગ
હોય છે.
જુઓ નીચેનુ ચિત્ર જેમા
રેફરંસ મેનુના સબમેનુ આવેલા છે.
References Menu મા મુખ્યત્વે છ ભાગ હોય છે.જેમા Table of Contents,Footnotes,Citations & Bibliography,Captions,Index અને Table of
Authorities આ છ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે
મુજબ છે.
1.Table of Contents: રેફરંસ મેનુના આ
પ્રથમ ભાગની મદદથી ટેબલ કંટેંટ ઉમેરી સકાય છે તેમજ ઉમેરેલ ટેબલ કંટેંટ દુર કરી
શકાય છે. તેમજ લેવલ મુજબ ટેક્ષ્ટ ઉમેરી સકાય તેમજ ટેબલ કંટેંટ અપડેટ કરી શકાય છે.
જુઓ નીચેનુ ચિત્ર
2.Footnotes: આ વિભાગની મદદથી
ફૂટનોટ ઉમેરી સકાય છે,ઉમેરેલી ફૂટ્નોટ જોઇ સકાય છે તેમજ એન્ડ નોટ ઉમેરી સકાય છે.
જુઓ નીચેનુ ચિત્ર
3.Citations & Bibliography: આ સબમેનુની મદદથી
ડોક્યુમેન્ટમા Citation ઉમેરી સકાય છે. વિવિધ સોર્ષને મેનેજ કરી
સકાય છે વિવિધ સ્ટાઇલ સેટ કરી સકાય છે તેમજ Bibliograph ઇંસર્ટ કરી સકાય છે.
જુઓ નીચેનુ ચિત્ર
4.Captions: રેફેરંસ મેનુના આ
વિભાગની મદદથી વિવિધ કેપ્શન ઉમેરી શકાય છે. ટેબલ ફિંગર ઉમેરી શકાય છે ટેબલને અપડેટ
કરી શકાય છે તેમજ ક્રોસ રેફરંસ સેટ કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
5.Index: આ સબમેનુની મદદથી
માર્ક એન્ટરી સેટ કરી સકાય તેમજ વિવિધ તૈયાર ઇન્ડેક્ષ ઉમેરી શકાય અને ઉમેરેલ
ઇન્ડેક્ષને અપડેટ કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર
6.Table Of Authorities: આ વિભાગની મદદથી
સિલેક્ટેડ લખાણ ઉપર માર્ક કેપ્શન ઉમેરી સકાય છે. અને ટેબલ ઓથોરીટીઝ સેટ કરી શકાય
કે ઉમેરી શકાય છે અને ઉમેરેલ ટેબલ કે ટેબલ ઓથોરીટીઝને અપડેટ કરી શકાય છે. જુઓ
નીચેનુ ચિત્ર
આભાર
No comments:
Post a Comment