4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 6, 2016

whatsapp eksathe badhane mesej send karava

આપણે અગાઉની પોસ્ટમા વ્હોટશોપ પરથી ઓટોમેટીક ફેસબૂક પર સેર થતી માહીતી બન્ધ કરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે વ્હોટશોપમા એક નવા ઉમેરાયેલ ફ્યુચરની માહિતી જોઇએ 
હવે Whatsapp પરથી એક મેસેજ એક સાથે ઘણા બધા ગ્રુપમા કે કોંટેકને એક્જ સાથે સેંડ કરી શકાય છે 
આ મેસેજ એક સાથે એકથી વધુ ગ્રુપમા એક સાથે કેવી રીતે મોકલવો તેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ Whatsapp.com પરથી નવુ લેટેસ્ટ whatsapp ડાઉનલોડ કરો અને તેને હાલના વ્હોટશોપની જ્ગ્યાએ રિપલેશ કરો અથવા ઇંસ્ટોલ કરો 
2. હવે Whatsapp ઓપન કરો અને જે મેસેજ કે ફોટો કે વિડિયો કે અન્ય કોઇ પણ સાહિત્ય મોકલવુ છે તેને સિલેક્ટ કરો અને ફોરવર્ડ બટન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



3. હવે જેટલા ગ્રુપમા આ મેસેજ એક સાથે મોકલવો છે તેટલા ગ્રુપ કે જેને જેને મોકલવો છે તે સિલેક્ટ કરો 
અને ત્યારબાદ છેલ્લે લીલા કલરના Send બટન પર ક્લિક કરો એટલે તમે સિલેક્ટ કરેલા ગ્રુપમા કે જેતે વ્યકિતને આ મેસેજ સેન્ડ થઇ જસે જુઓ નીચેનુ ચિત્ર 

આભાર  

No comments:

Post a Comment