4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 26, 2016

How to Add Domain in Blog

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે બ્લોગમા Custom Domain નામ કેવી રીતે એડ કરવુ તેની માહિતી જોઇએ આ માટેના સ્ટેપ નીચે મુજબ છે. ડોમેન નામ  ઘણી પ્રકારે એડ કરી સકાય છે જેમા આપણે ગૂગલ વેબ માસ્ટર ટૂલની મદદથી એડ કરવાના સ્ટેપ જોઇએ

STEP-1. સૌ પ્રથમ તમારા બ્લોગમા લોગીન થાવ અને દેખાતા ડશબોર્ડમા Settings પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

STEP-2. હવે Settings મા પ્રથમ ઓપ્સન Basic પર ક્લિક કરો અને તેમા Setup a 3party URL for your blog નામના ઓપ્સન પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


STEP-3. હવે તમે લીધેલ ડોમેન લખો અને Seve પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

STEP-4. તમે seve પર ક્લિક કરસો એટલે એક એરર આવસે અને જેમા અલગ અલગ બ્લુ કલરની લિંક દેખાસે જે તમને તમારા ડોમેન નામ ને વેરીફિકેશન માટે હસે જેમાથી Herea પર ક્લિક કરો જેવી આ લિંક પર ક્લિક કરશો એટલે એક ડાયલોગ બોક્ષ ખુલસે જેમા Leave Page પર ક્લિક કરો જુઓ વધુ માહિતી માટે નીચેનુ ચિત્ર 

STEP-5. હવે ગૂગલ ડોમેન વેરીફિકેશન માટેના વેબ માસ્ટર ટૂલ ની સાઇટ ખુલસે જેમા તમે જે સાઇટ પરથી કે જે કમ્પનીનુ ડોમેન નામ લીધુ હોય તે કમ્પની કે સાઇટ લિસ્ટમાથી સિલેક્ટ કરો અને ડોમેન નામ કે આઇડી પાસવર્ડ નાખી લોગીન થાવ અને ત્યાર બાદ Verify પર ક્લિક કરો એટલે તમારૂ ડોમેન વેરીફાઇ થઇ જસે જો લિસ્ટમા તમે લીધેલ સાઇટ કે કમ્પનીનુ નામ ના હોય તો Other પર ક્લિક કરો અને જોવા મળતા ટેક્ષ્ટ રેકોર્ડ કે Cname રેકોર્ડને તમારા ડોમેન નામ વાળા એકાઉંટમા લોગીન થઇને Manage Domain Name મા જઇ આ રેકોર્ડ ઉમેરો અને ત્યારબાદ Verify પર ક્લિક કરો તમારૂ ડોમેન વેરીફાઇ થઇ જાય ત્યારબાદ Continue પર ક્લિક કરી ફરી વાર ડોમેન નેમ લખો અને સેવ પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

આભાર

No comments:

Post a Comment