નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા પાન કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે આપણુ રેશનકાર્ડ નામ અને નમ્બર ઓનલાઇન કેવી રીતે જોઇ સકાય તેની માહિતી મેળવિએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
(1) સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરો
(2) ખુલેલી સાઇટમા વર્ષ અને મહિનો સિલેક્ટ કરી Go પર ક્લિક કરો
(3) હવે ખુલેલા વિંડોમા બધાજ જિલ્લાનુ નામ હસે તેમાથી તમારા જિલ્લા પર ક્લિક કરો
(4) હવે ખુલેલા વિંડોમા તમારાતાલુકાના નામ પર ક્લિક કરો
(5) હવે તમારા ગામ કે વિસ્તારના નામ સામે લખેલ રેશનકાર્ડના વાદ્ળી કલરના અક્ષર પર ક્લિક કરો અને તેમા તમારૂ કે તમારે જેમના રેશન કાર્ડની માહિતી મેળવવી છે તેમના નામ અને રેશન કાર્ડ નમ્બર હસે તે શોધો
રેશન કાર્ડની માહિતી માટે અહિ ક્લિક કરો
આભાર