4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 17, 2017

How to Create Custom list in Excel

નમસ્કાર 
     વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા 
ફાઇલનો બેકઅપ અને તેને પ્રોટેક્ટ કરવાની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે Excel 2007 મા કસ્ટમ લીસ્ટ કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇએ 
એક્ષ્સેલમા ઘણી માહિતી ઓટોમેટીક ફિલ કરી સકાય છે જેમકે 1અને 2 લખી ને ચોકડીની નીશાની લઇ ડ્રેગ કરતા કે ઓટોફિલ પર ક્લિક કરતા સિલેક્ટેડ સેલમા ક્રમિક નમ્બર આવી જાય છે આ માટે એક્ષ્સેલમા કસ્ટમ લીસ્ટ બનાવેલ હોય છે 
     પરંતુ આપણે જે જરૂરી છે તે કદાસ તેમા નાહોય તો આપણે જાતે પણ આપણી જરૂરિયાત મુજબનુ કસ્ટમ લિસ્ટ બનાવી સકાય છે 

કસ્ટમ લિસ્ટ બનાવવા માટેના સ્ટેપ નીચે મુજબ છે. 


1. સૌ પ્રથમ એક્ષેલ ખોલો અને તેમા ઓફીસ બટ્ટન પર ક્લિક કરો અને તેમા Excel Options પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


2.હવે ખુલેલા ડાયલોગ બોક્ષમા Create a new list short and fil ની સામે Edit Custome List નામના ઓપસન પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 


3. તેમા new List પર ક્લિક કરી list entri ના ખાનામા તમારે જે લિસ્ટ બનાવવુ છે તે લખો અને જ્યા  ટોપીક બદલાય ત્યા , મુકતા જાવ ઉદાહરણ તરીકે વારના નામનુ લિસ્ટ બનાવવુ હોય તો રવી,સોમ,મંગળ,બુધ,ગુરૂ,શુક્ર,શનિ, આવી રીતે લિસ્ટ લખો અને ત્યારબાદ Add પર ક્લિક કરો અને ત્યારબાદ OK પર ક્લિક કરો બસ તમારૂ લિસ્ટ બની ગ્યુ હવે જ્યારે તમારે જરૂર પડે ત્યારે માત્ર રવી લખી ફીલ પર ક્લિક કરસો એટલે સિલેક્ટેડ સેલમા વારના નામ આવી જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

આભાર

No comments:

Post a Comment